પ્રદેશ અધ્યક્ષ શ્રી@iJagdishBJP Jagdish Panchal દ્વારા પ્રદેશ ચૂંટણી સમિતિના સભ્યોની જાહેરાત કરવામાં આવી.
પ્રદેશ ચૂંટણી સમિતિના સભ્યોને ખૂબ ખૂબ અભિનંદન અને હાર્દિક શુભકામનાઓ.
મંત્રીમંડળની રાષ્ટ્રીય ધોરીમાર્ગ- 56નાં ધમસિયા-બિટડા/મોવી અને નસરપોર-માલોથા સેક્શનને ફોર-લેન સ્ટાન્ડર્ડમાં અપગ્રેડ કરવા માટેની મંજૂરીથી, ખાસ કરીને ગુજરાતના દૂરના અને આદિવાસી વિસ્તારોમાં કનેક્ટિવિટી વધુ વધશે. સાથે જ, તે વધુ લોકોને સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેવા માટે સક્ષમ બનાવશે.
https://t.co/1menEDjtNm
देशभर के मेरे परिवारजनों को महाशिवरात्रि की ढेरों शुभकामनाएं। मेरी कामना है कि आदिदेव महादेव सदैव सभी पर अपनी कृपा बनाए रखें। उनके आशीर्वाद से सबका कल्याण हो और हमारा भारतवर्ष समृद्धि के शिखर पर विराजमान हो।
हर हर महादेव!
સ્વ. લાલજી મામાં નું સ્વપ્ન ને ગુજરાત સરકારે કયુઁ સાકાર આજે ડિન્દ્રોલ થી મુક્તેશ્વર પાઇપ દ્વારા વડગામ ના મુક્તેશ્વર ડેમ માં નર્મદા મૈયા ના ટેસ્ટિંગ માં પધરામણી થઇ જેમાં વડગામ તાલુકા ભાજપ સંગઠન દ્વારા પૂજન થયું ગુજરાત સરકાર નો ખેડૂતો અને પ્રજા નો લાખ લાખ આભાર....
Under the Modi govt, cooperatives have become the medium of prosperity for the poor fishers. Today distributed two trawlers among fishermen, equipping them for deep-sea fishing in a program organized by the Government of Maharashtra and the National Cooperative Development Corporation.
This initiative will enhance our capacity to capitalize on the full potential of the maritime sector while at the same time ensuring that the profit earned is deposited in the bank accounts of the fishermen through cooperatives.
ખેડૂતોની સાથે હરહંમેશ ગુજરાત સરકાર !
રાજ્યમાં પડેલા કમોસમી વરસાદના પગલે મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ ભાવનગર જિલ્લામાં અને મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાએ અમરેલી જિલ્લામાં વરસાદથી વધુ પ્રભાવિત વિસ્તારોની તાત્કાલિક મુલાકાત લઈ સ્થિતિને પહોંચી વળવા તંત્રને દિશાનિર્દેશ આપીને જિલ્લા અધિકારીઓ સાથે બેઠક યોજી અને પરિસ્થિતિનો તાગ મેળવી ખેડૂતોને સાંત્વના આપી.
@jitu_vaghani | @ikaushikvekaria
भगवान सूर्यदेव को प्रात:कालीन अर्घ्य के साथ आज महापर्व छठ का शुभ समापन हुआ। चार दिवसीय इस अनुष्ठान के दौरान छठ पूजा की हमारी भव्य परंपरा के दिव्य दर्शन हुए। समस्त व्रतियों और श्रद्धालुओं सहित पावन पर्व का हिस्सा बने अपने सभी परिवारजनों का हृदय से अभिनंदन! छठी मइया की असीम कृपा से आप सभी का जीवन सदैव आलोकित रहे।
ભારતને આત્મનિર્ભર અને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ ‘સ્વદેશી’નો સંકલ્પ આપ્યો છે.
સ્વદેશી અંગે પ્રચંડ જનચેતના વ્યાપે તેવા ઉદ્દેશ્ય સાથે સમગ્ર દેશમાં ‘આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન’નો પ્રારંભ થયો છે.
આ અભિયાન પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની જન્મજયંતી (25 સપ્ટેમ્બર) થી અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતી (25 ડિસેમ્બર) સુધી ચાલશે.
આ સંદર્ભે, આજે ભાજપ પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ્ ખાતે માનનીય પ્રદેશ અધ્યક્ષ શ્રી @CRPaatil જી ની સાથે પ્રેસ કોન્ફરન્સ યોજીને આ અભિયાન હેઠળ થનાર કામગીરીની વિગતો આપી, તેમજ સ્વદેશી અભિયાનને જનઆંદોલન બનાવવા માટે આહવાન કર્યું.
આ અભિયાન અંતર્ગત, સમાજમાં સ્વદેશી ચીજવસ્તુઓ પ્રત્યે ગૌરવની લાગણી વ્યાપે તેવા વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવશે.
ભાજપાના કાર્યકર્તાઓ ઘરે-ઘરે, દુકાને-દુકાને સ્વદેશીની જાગૃતિ ફેલાવતા સ્ટીકર્સ લગાવશે. તેમજ, હસ્તકલા પ્રદર્શન, સ્વદેશી મેળા, આત્મનિર્ભર ભારત સંકલ્પ રથ, સ્વદેશી ચીજવસ્તુઓ વેચનારને પ્રમાણપત્ર જેવા કાર્યક્રમો પણ યોજાશે.
આવો, આપણે સૌ સાથે મળીને #VocalForLocal ના મંત્ર સાથે ગર્વથી સ્વદેશી અપનાવીએ અને આત્મનિર્ભર ભારતના નિર્માણમાં યોગદાન આપીએ.
આપ સૌ સોશ્યલ મીડિયા પર પણ રીલ્સ વગેરે બનાવીને સ્વદેશીનો વધુને વધુ પ્રચાર-પ્રસાર કરો તેવી લાગણી વ્યક્ત કરું છું.
@BJP4India@BJP4Gujarat
#AtmanirbharBharatSankalpAbhiyan
दलितों के अधिकारों के लिए असंख्य ब्राह्मणों ने भी लड़ाई लड़ी है, लेकिन हमें यह सच नहीं बताया गया, हमें सिर्फ इतना ही बताया गया कि ब्राह्मणों ने दलितों का शोषण किया!
आज हिंदू समाज को एक होने के लिए ब्राह्मण,क्षत्रिय,वैश्य,शूद्र को एक ध्वज के नीचे आना ही पड़ेगा।।
Laid the foundation for Bengaluru Metro’s Phase-3. This will boost connectivity from residential zones to commercial and industrial zones. It will also improve connectivity to the Kempegowda International Airport.