તા. ૦૩/૧૦/૨૦૨૬ નાં રોજ પીપળી પ્રાથમિક શાળા તેમજ પીપળીયા પ્રાથમિક શાળા, તા.જી. મોરબી ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયેલ. જેમાં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી-મોરબી ખાતે ફરજ બજાવતા કર્મચારીઓએ હાજર રહી લાભાર્થીઓને જરૂરી માહિતી આપી તેઓને અત્રેની કચેરીની યોજનાઓથી માહિતગાર કરેલ.
તા. ૨૫/૦૯/૨૦૨૬ નાં રોજ થોરાળા પ્રાથમિક શાળા તેમજ ઉંચી માંડલ પ્રાથમિક શાળા, તા.જી. મોરબી ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયેલ. જેમાં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી-મોરબી ખાતે ફરજ બજાવતા કર્મચારીઓએ હાજર રહી લાભાર્થીઓને જરૂરી માહિતી આપી તેઓને અત્રેની કચેરીની યોજનાઓથી માહિતગાર કરેલ.
તા. ૧૭/૦૯/૨૦૨૬ ના રોજ સેવા મેરા યોગદાન અંતર્ગત મોરબી જિલ્લા ના તમામ વૃદ્ધાશ્રમો ખાતે શ્રી સોમનાથ મંદિરમાં ભગવાન તથા માતાજીને ધરવામાં આવેલ વસ્ત્રપ્રસાદી તેમજ મગસ પ્રસાદી રૂપે વિતરણ કરવામાં આવેલ.
તા.૩૦/૦૯/૨૦૨૬ ના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર, શનાળા રોડ,મોરબી ખાતે જિલ્લા સમાજ સુરક્ષા કચેરી મોરબી તેમજ એલિમ્કોની ટીમ દ્વારા દિવ્યાંગો માટે એસેસમેન્ટ કેમ્પ (કૃત્રિમ હાથ/પગનો ફ્રી કેમ્પ) નું આયોજન કરવામાં આવેલ હતું.
તા. ૧૧/૦૩/૨૦૨૬ નાં રોજ ખારચીયા પ્રાથમિક શાળા અને આમરણ પ્રાથમિક શાળા, તા.જી. મોરબી ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયેલ. જેમાં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી-મોરબી ખાતે ફરજ બજાવતા કર્મચારીઓએ હાજર રહી લાભાર્થીઓને જરૂરી માહિતી આપી તેઓને અત્રેની કચેરીની યોજનાઓથી માહિતગાર કરેલ.
તા. ૧૦/૦૩/૨૦૨૬ નાં રોજ વનાળિયા પ્રાથમિક શાળા અને જેતપર પ્રાથમિક શાળા, તા.જી. મોરબી ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયેલ. જેમાં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી-મોરબી ખાતે ફરજ બજાવતા કર્મચારીઓએ હાજર રહી લાભાર્થીઓને જરૂરી માહિતી આપી તેઓને અત્રેની કચેરીની યોજનાઓથી માહિતગાર કરેલ.
તા. ૦૯/૦૩/૨૦૨૬ નાં રોજ ઘૂંટુ પ્રાથમિક શાળા તેમજ બગથળા પ્રાથમિક શાળા,તા.જી. મોરબી ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયેલ. જેમાં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી-મોરબી ખાતે ફરજ બજાવતા કર્મચારીઓએ હાજર રહી લાભાર્થીઓને જરૂરી માહિતી આપી તેઓને અત્રેની કચેરીની યોજનાઓથી માહિતગાર કરેલ.
તા.૦૭/૦૩/૨૦૨૬ નાં રોજ ઘુનડા(સ)પ્રાથમિક શાળા, તેમજ ભરતનગર પ્રાથમિક શાળા,તા.જી. મોરબી ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયેલ જેમાં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી-મોરબી ખાતે ફરજ બજાવતા કર્મચારીઓએ હાજર રહી લાભાર્થીઓને જરૂરી માહિતી આપી તેઓને અત્રેની કચેરીની યોજનાઓથી માહિતગાર કરેલ.
આજ રોજ તા. ૨૧/૧૧/૨૦૨૫ ના રોજ વિકાસ વિદ્યાલય મોરબી ખાતે માન. કલેકટરશ્રી સ્વપ્નિલ ખરે સાહેબના અધ્યક્ષ સ્થાને સિનિયર સીટીઝન/PWD મતદારોને SIR અંતર્ગત ફોર્મ ભરવામાં મદદરૂપ થવા માટે કેમ્પનું આયોજન કરવામાં આવેલ, નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત માહિતી આપવામાં આવેલ.
તારીખ 29/09/2025 ના રોજ 'સ્વચ્છતા હી સેવા' કાર્યક્રમ અંતર્ગત ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ વિકાસ વિદ્યાલય-મોરબી, રાષ્ટ્રીય શિક્ષણ સેવા પ્રતિષ્ઠાન હળવદ તેમજ સમાજ સુરક્ષા કચેરી ખાતે સફાઈ ઝુંબેશ કરવામાં આવેલ.
તારીખ 27/09/2025 ના રોજ 'સ્વચ્છતા હી સેવા' કાર્યક્રમ અંતર્ગત રાષ્ટ્રીય શિક્ષણ સેવા પ્રતિષ્ઠાન -હળવદ ખાતે સંસ્થાની બાળાઓ દ્વારા ચિત્ર સ્પર્ધા તેમજ ઘન કચરાનું વર્ગીકરણ કરવામાં આવેલ.
તારીખ 28/09/2025 ના રોજ 'સ્વચ્છતા હી સેવા' કાર્યક્રમ અંતર્ગત શ્રી મંગલમૂર્તિ માનવ મંદિર સંસ્થા- મોરબી ખાતે દિવ્યાંગો માટે યોજનાકીય જન જાગૃતિ કાર્યક્રમ યોજાયેલ.
તારીખ 26/09/2025 ના રોજ 'સ્વચ્છતા હી સેવા' કાર્યક્રમ અંતર્ગત ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ વિકાસ વિદ્યાલય-મોરબી ખાતે સંસ્થાની બાળાઓને ફાયર સેફ્ટી મોક ડ્રિલ દ્વારા માહિતગાર કરવામાં આવેલ.
તારીખ 25/09/2025 ના રોજ 'સ્વચ્છતા હી સેવા' કાર્યક્રમ અંતર્ગત ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ વિકાસ વિદ્યાલય-મોરબી ખાતે સંસ્થાના કર્મચારીઓ તેમજ બાળાઓ દ્વારા કમ્પાઉન્ડ વોલની સાફ-સફાઈ કરવામાં આવેલ.