@OpIndia_G બિલકુલ ખોટી અને વાહિયાત ઉપજાવી કાઢેલી વાર્તા છે @AhmedabadPolice@dgpgujarat આ pg પર ખોટા સમાચાર આપીરહીયોછે . અમદાવાદ SP એ ગઈ રાત્રે આપેલું નિવેદન સાંભળો.
@siddtalks ગુજરાતના અપમાનની વાતો કરતા પહેલા એ યાદ કરો કે ગુજરાતના સપૂત સરદાર વલ્લભભાઈ પટેલ ના નામ સાથે જોડાયેલા સ્ટેડિયમનું નામ બદલીને 'નરેન્દ્ર મોદી સ્ટેડિયમ' કોણે કર્યું ? શું જીવતા મહાનુભાવોના નામે સ્મારકો બનાવવા એ સરદાર સાહેબનું અપમાન નથી ?