खुशबू गुजरात की... ❤️
कोई पहचान नहीं, भाषा भी अलग, फिर भी इतना सम्मान और अपनापन.
UP से सोमनाथ दर्शन के लिए निकली बेटी को एक गुजराती महिला ने चाय के लिए प्रेमपूर्वक आमंत्रित किया.
रिश्ते भावनाओं से बनते हैं, भाषा से नहीं.
वसुधैव कुटुम्बकम् : यही है गुजरात की असली पहचान. 🙏🏻🌼🫡
@Elica_India 3 times complaint registered, payment also made, but still no technician visit and no proper response. Very disappointing customer service! Please resolve my issue immediately. #ElicaIndia#PoorService
@bigbasket_com I ordered Jowar flour from BigBasket, but after opening the packet, I found worms and insects inside. This is a serious food safety and quality issue. Please look into this urgently and arrange a refund/replacement. I have photos/videos as proof. #BigBasket
@bigbasket_com Hi BigBasket Team, sharing the details as requested. I found worms and insects inside the Jowar flour packet. Please arrange an immediate refund/replacement. I have photos/videos as proof. Please advise where to share them.
🚨 વસ્ત્રાલના રસ્તા જાણે નદી બની ગયા! 🌧️🌊
ધોધમાર વરસાદ બાદ અનેક રસ્તાઓ પર પાણી ભરાઈ જતા વાહનચાલકો અને સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કૃપા કરીને સાવચેતી રાખો અને જરૂરી હોય ત્યારે જ બહાર નીકળો.
#Vastral#Ahmedabad#Rain#HeavyRain#Waterlogging#AhmedabadRain
🚨 **કાલુપુર બ્રિજ પર જીવલેણ બેદરકારી!**
રોંગ સાઇડ રોકવા માટે ઝાડી લગાવી હોવા છતાં કેટલાક વાહનચાલકો હજુ પણ નિયમોનો ભંગ કરી રહ્યા છે. આવી બેદરકારી કોઈપણ સમયે ગંભીર અકસ્માત સર્જી શકે છે.
🚔 અમદાવાદ પોલીસ કડક કાર્યવાહી કરે તેવી વિનંતી.
@AhmedabadPolice#Ahmedabad#KalupurBridge
@AMC_Complaints@Amc_Gujarat માનનીય સર,
આ ફરિયાદ જો તમારા ફરિયાદ કેન્દ્ર હેઠળ આવતી ન હોય, તો કૃપા કરીને સંબંધિત વોર્ડ ઓફિસનો સંપર્ક નંબર અથવા સંબંધિત અધિકારીની વિગતો શેર કરશો. અથવા શક્ય હોય તો આ ફરિયાદ યોગ્ય વિભાગને ફોરવર્ડ કરી આપશો જેથી જરૂરી કાર્યવાહી થઈ શકે.
આભાર.
🚫 વિરાટનગર બ્રિજ પર કલાત્મક કાર્યના બીજા જ દિવસે બેદરકારી!
નવીન રંગરોગાન અને સૌંદર્યીકરણ બાદ પણ કેટલાક લોકોએ પાન-મસાલાની પિચકારી મારી જાહેર સંપત્તિ ખરાબ કરી.
🛑 સિવિક સેન્સ ક્યાં છે?
આપણી મિલકત, આપણી જવાબદારી.
🚨 બ્રેકિંગ ન્યૂઝ | દાણાપીઠ સ્થિત AMC મુખ્ય કચેરી ખાલી કરાવાઈ! અમદાવાદના દાણાપીઠ વિસ્તારમાં આવેલી AMC મુખ્ય કચેરીને ધમકીભર્યો ઈ-મેલ મળ્યા બાદ સુરક્ષાના ભાગરૂપે બિલ્ડિંગ ખાલી કરાવવામાં આવી છે.
🚨 બાપુનગર શાક માર્કેટમાં AMC અને લારીચાલકો વચ્ચે ઘર્ષણ!
AMC દ્વારા દબાણ હટાવવાની કાર્યવાહી દરમિયાન બાપુનગર શાક માર્કેટમાં લારીચાલકો અને AMC ટીમ વચ્ચે ઉગ્ર બોલાચાલી તથા ઘર્ષણના દ્રશ્યો સર્જાયા. કાર્યવાહી દરમિયાન વાતાવરણ તંગ બનતા લોકોના ટોળા પણ એકત્ર થયા.
#Bapunagar#AMCAction