@aravindchaudhri a popular handle of a young journalist from #Gujarat who tweets uncomfortable facts & independent views was mass reported in a ploy to get his account blocked.
#Ahmedabad
@TwitterSupport @PayalKamat @TwitterIndia please have a look at it.
આજે બનાસ મેડિકલ કોલેજની કોવિડ હોસ્પિટલમાંથી કોરોના સામે સફળ લડાઈ લડીને સંપૂર્ણ સ્વસ્થ થઈને ૧૦ કોરોના યોદ્ધાઓ પોતાના ઘરે ગયા.
બનાસ મેડિકલ કોલેજની ખાસ કોવીડ હોસ્પિટલના તમામ ડોક્ટરો અને સ્ટાફને ધન્યવાદ આપું છું અને આ તમામને તેમના આરોગ્યપ્રદ ભવિષ્ય માટે શુભેચ્છા.
દુનિયાની સૌથી સર્વશ્રેષ્ઠ શોધ #ચા છે.
જેણે પણ પહેલી ચા બનાવી હશે તેને નોબેલ પ્રાઈઝ મળવું જોઈએ.
બીજી સર્વશ્રેષ્ઠ શોધ ચાની કિટલી છે.
આ ચા ન હોત તો કેટલીયે મિત્રતાઓ થઈ ન હોત, થઈ હોત તો વિકસી ન હોત. #TEA#TeaLovers