શેર ખરીદતા પહેલા માત્ર 3 પ્રશ્ન પૂછો:
1️⃣ કંપની પૈસા કેવી રીતે કમાય છે?
2️⃣ છેલ્લા 5 વર્ષમાં Profit વધ્યો છે?
3️⃣ Debt ઘટી રહ્યું છે કે વધી રહ્યું છે?
જો આ 3 પ્રશ્નોના જવાબ નથી ખબર, તો તમે રોકાણ નહીં પણ અંદાજ લગાવી રહ્યા છો.
#WealthMasterclass#GujaratiFinance#StockMarket