ગુજરાત પ્રદેશ ભાજપના યશસ્વી પ્રમુખ, પેજ સમિતિના પ્રણેતા, ગુજરાત પ્રદેશ ભાજપ કાર્યકર્તાઓના આદર્શ, નવસારીના લોકપ્રીય સાંસદ શ્રી સી.આર.પાટીલ C R Paatil સાહેબના જન્મદિવસની ખૂબ ખુબ શુભકામનાઓ સાથે શુભેચ્છાઓ.
જો પુરુષ દેશની શાન છે તો મહિલાઓ તે દેશનો પાયો છે.
- સરોજિની નાયડુ
સ્વાતંત્ર સેનાની, સુપ્રસિદ્ધ કવિયત્રી તથા ભારતના પ્રથમ મહિલા રાજ્યપાલ શ્રીમતી સરોજીની નાયડુ જીની પુણ્યતિથિ પર તેઓને કોટી કોટી વંદન.
" दुश्मनो की गोलियों का सामना करेंगे,
आजाद हीं रहें हैं और आजाद हीं रहेंगे। "
- चंद्रशेखर आजाद।
ભારતની સ્વત્રંતા માટે પોતાના પ્રાણોની આહુતિ આપનાર મહાન અમર શહીદ ચંદ્રશેખર આઝાદજીના બલિદાન દિવસ પર કોટી - કોટી નમન... 🙏
Thank you, WRD Corp, for awarding me the title of the Most Promising Film Producer of the Year in Gujarati Cinema. This recognition is a testament to the hard work and dedication put in by our team at Prince parth Films.
#IshitaDuttaSheth#ShaileshShah#PrinceParthFilms