@amazonIN
I ordered view sonic mini projector from Amazon. Today delivery agent come with parcel to my home. I asked for open the parcel so I can check item in parcel but he was not ready to open it. Before 1 month i got parcel without product. What's the process to check item ?
પરિવાર સાથે ઋષિકેશ ગયેલા અમારા રાજકોટ સ્પીપાના પટ્ટાવાળા શ્રી દિલીપભાઈ કારિયાના પત્ની, જમાઈ અને દોહિત્રી પાણીના પ્રવાહમાં તણાઈ જતા પત્નીનું અવસાન થયું છે અને જમાઈ તથા દોહિત્રી હજુ પણ લાપતા છે.
સ્થાનિક પ્રશાસન ખૂબ સારો સહયોગ કરી રહ્યું છે.
ૐ શાંતિ: શાંતિ: શાંતિ: