Four new cheetah cubs were born in #Kuno , a day after Project Cheetah completed four years. KGP12, an Indian-born female cheetah, gave birth to four cubs. Four years, four new lives. This is a special and joyous moment for cheetah conservation in India.
#ProjectCheetah #CheetahConservation #KunoNationalPark #Cheetah #WildlifeConservation
भारत का रहने वाला हूं भारत की बात सुनता हूं।
भारत को #BRICS शिखर सम्मेलन की मेज़बानी का गौरव प्राप्त हो रहा है। इसी अवसर पर माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी द्वारा भारत आए विश्व के सम्मानित अतिथियों के सम्मान में आयोजित समारोह में केंद्रीय मंत्रियों एवं मुख्यमंत्रियों के साथ सम्मिलित होने का अवसर मिला।
@narendramodi
@amitshahofficial
@nitinnabinbjp
@blsanthoshofficial
@bjp4india
@brics2026
#BRICS2026 #BRICSIndia2026 #IndiaBRICSChairship #MEAIndia
જનસેવામાં સમર્પિત 5 વર્ષ!
જન કલ્યાણના સર્વોચ્ચ ધ્યેય સાથે લોકસેવામાં નિરંતર કાર્યરત લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જીને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સફળતાપૂર્વક 5 વર્ષ પૂર્ણ કરવા બદલ હાર્દિક અભિનંદન.
આપના સશક્ત નેતૃત્વ હેઠળ રાજ્યના દરેક ક્ષેત્રનો સર્વાંગી વિકાસ વધુ વેગવાન બન્યો છે.
#5YearsOfSeva
📻જન કી બાત – શ્રેષ્ઠ ભારત માટે એક દ્રષ્ટિ!🎙️
નિહાળો, માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીનો "મન કી બાત" નો પ્રેરણાદાયી કાર્યક્રમ ...
📅 30/08/2026, રવિવાર
🕚 સવારે 11:00 કલાકે
#MannKiBaat
In Ahmedabad, Home Minister Shri Amitbhai Shahji celebrated the holy festival of Raksha Bandhan with daughters suffering from Type-1 Diabetes of the parliamentary constituency and tied Rakhi on the hands of the daughters.
Children suffering from Type-1 Diabetes require insulin for their entire life, which can become a huge financial burden for their families. Under the leadership of Honorable Prime Minister Shri Narendra Modiji, our government is providing free insulin for life to all such children.
This is a sensitive and far-sighted initiative of the Modi government, which is continuously working for the healthy and bright future of children with the resolve of ‘Service, Compassion and Safety’.
#RakshaBandhan #AmitShah #NarendraModi #ModiGovernment #Type1Diabetes #InsulinForAll #Seva #Samvedana #Suraksha #BetiBachao #Healthcare #Gujarat #Ahmedabad
એક વિચાર દ્વારા રચાય વિશાળ પરિવાર
ભારતીય જનતા પાર્ટી પંડિત દીનદયાલ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન -2026 જિલ્લા પ્રશિક્ષણ વર્ગ અંતર્ગત નર્મદા જિલ્લા ત્રિદિવસીય પ્રશિક્ષણ વર્ગ નીલકંઠધામ પોઇચા ખાતે યોજાયો.
સત્ર-7 :વિચાર પરિવાર
સત્રના વકતા : ડો.પ્રકાશચંદ્ર પટેલ
સત્રના અધ્યક્ષ:શ્રી ભગવાનદાસભાઇ પટેલ
સંગઠનની સૌથી મોટી મૂડી તેના નિષ્ઠાવાન, સંસ્કારી અને સેવા માટે સમર્પિત કાર્યકર્તાઓ છે. આવા અભ્યાસ વર્ગો કાર્યકર્તાઓમાં નવી ઊર્જા અને રાષ્ટ્રસેવાના વધુ મજબૂત સંકલ્પનું નિર્માણ કરે છે.
#PrashikshanMahabhiyan #PanditDeendayalUpadhyay #JanSeva #SangathanShakti #SevaSankalp #ViksitBharat
ગુજરાત સરકારમાં સ્વાસ્થ્ય મંત્રી શ્રી @prafulpbjpજીને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ.
મહાદેવ સદાય આપને ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ જીવન પ્રદાન કરે તેવી પ્રાર્થના.
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહના માર્ગદર્શન હેઠળ શરૂ થયેલું ‘રમશે બાળક, ખીલશે બાળક’ અભિયાન ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોના જીવનમાં ખુશીઓ લાવવાનું એક ઉત્તમ સંવેદનાસભર માધ્યમ બન્યું છે.
આજે ઘાટલોડિયા વિધાનસભા વિસ્તારના બોપલ-ઘુમા વિસ્તારમાં રમકડાં કલેક્શન કાર્યક્રમમાં સહભાગી થવાનો અવસર મળ્યો.
આ અવસરે સક્ષમ પરિવારોના વ્હાલસોયા બાળકોએ ખૂબ જ નિઃસ્વાર્થ ભાવે, સ્વેચ્છાએ પોતાના રમકડાં જરૂરિયાતમંદ મિત્રો માટે અર્પણ કર્યા. બાળકોની આ ઉમદા ભાવના ખરેખર પ્રશંસનીય છે.
એકત્રિત કરાયેલા આ રમકડાં આંગણવાડીના બાળકો સુધી પહોંચાડવામાં આવશે.
આ અભિયાન આપણી આવનારી પેઢીમાં ‘Sharing is Caring’ ની ભાવના અને સહાનુભૂતિના સંસ્કારોનું સિંચન કરી રહ્યું છે.
આ પુણ્ય સમાન યજ્ઞમાં ઉત્સાહપૂર્વક જોડાવા અને વધુમાં વધુ રમકડાં દાન કરીને માસૂમ બાળકોના ચહેરા પર સ્મિત લાવવા હું સૌ નાગરિકોને નમ્ર અપીલ કરું છું.
મોદીજીના આત્મનિર્ભર વિઝનને મળી રહી ગતિ: સ્ટેચ્યુ ઓફ યુનિટી આસપાસ આદિવાસી પરિવારો બન્યા ઊર્જાસ્વાવલંબી
પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીના ‘આત્મનિર્ભર ભારત’ના વિઝનને સાકાર કરતી દિશામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી આસપાસના આદિવાસી વિસ્તારોમાં અનોખી પહેલ સફળ બની રહી છે. આત્મનિર્ભરતા માત્ર સ્વાવલંબન નહીં, પરંતુ દેશસેવાનું શક્તિશાળી માધ્યમ બને છે — જ્યાં સ્થાનિક સ્તરે ઊર્જા ઉત્પાદન થકી પર્યાવરણ સંરક્ષણ, ખર્ચમાં બચત અને ગ્રામ વિકાસને નવી દિશા મળે છે.
મુખ્યમંત્રીશ્રી @Bhupendrapbjp
જીના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં ઊર્જા ક્ષેત્રે આત્મનિર્ભરતા વધારતી યોજનાઓનો ઝડપી અમલ થઈ રહ્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી આસપાસ રહેતા 1000 આદિવાસી પરિવારોને ગરુડેશ્વર તાલુકાના એકતાનગર આસપાસના 89 આદિવાસી ગામોમાં આ પ્રોજેક્ટ ઝડપભેર આગળ વધી રહ્યો છે.
અત્યાર સુધી 665 પરિવારો રસોઈ ગેસમાં આત્મનિર્ભર બન્યા છે અને આ સંકલ્પનું કામ હવે અંતિમ તબક્કામાં છે.
આ પહેલથી આદિવાસી પરિવારોને સ્વચ્છ ઊર્જા, આર્થિક બચત અને પર્યાવરણમિત્ર જીવનશૈલીનો લાભ મળી રહ્યો છે, સાથે જ ગ્રામ્ય વિકાસ અને આત્મનિર્ભર ભારતના સંકલ્પને વધુ મજબૂતી મળી રહી છે.
#StatueOfUnity #Biogas #AtmanirbharGujarat #GreenEnergy #BhupendraPatel #TribalEmpowerment #Gujarat #સ્ટેચ્યુઓફયુનિટી #આત્મનિર્ભરગુજરાત
शौर्य और अटूट स्वाभिमान के प्रतीक हैं छत्रपति संभाजी महाराज जी
महान मराठा साम्राज्य के द्वितीय छत्रपति, अदम्य साहसी और धर्म रक्षक छत्रपति संभाजी महाराज जी की जयंती पर उन्हें कोटि-कोटि नमन।
#ChhatrapatiSambhajiMaharaj