ઈચ્છા છે કે તને પાછળ બેસાડી આખું સૌરાષ્ટ્ર ફેરવું કે તારો હાથ મારા ખભા પર ખૂબ વહલોં લાગે છે, એક વાત કહું? પણ કોઈને કેતી નહિ કે તું મને ખૂબ વહલી લાગે છે....
તારી એ હળવી મુસ્કાન ને સંભાળી ને રાખજે કે મને તારું સ્મિત ઘણું વાહલું લાગે છે, તું કઈ ના કહીશ હું બધું સમજી જઈશ કે તારી આંખ ની એ પાંપણ મને પ્રેમ કાવ્ય નું એક પાનું લાગે છે, તારા હાથ ની હથેળી પર મારું નામ લખાવી લેજે કે તારા મુખ થી મારું નામ ખૂબ વાહલું લાગે છે.
મારી કોઈ ભૂલ થી રૂઠવાનું ચૂકતી નહિ કે તને મનાવવું મને ખૂબ વહલું લાગે છે, તારા પગ ની પાની મારા હાથ પર રાખી ને તને મોજડી પેહરાવી છે કે તારો મોજડી પ્રત્યે પ્રેમ મને ખૂબ વહલોં લાગે છે, આપના આંગણે તું ખૂબ કૂદા કૂદ કરજે કારણે કે તારી ઝાંઝર નો અવાજ મને ખૂબ વહલું લાગે છે.
खड़े है इंतजार में बच्चे आज भी कागज़ की कश्ती लेकर पर अब क्या की ये कमबख्त बारिश नहीं मान रही। दिल को अभी भी यकीन है की उससे मुलाकात हो जायेगी, दाखिल हो गए थे मोहल्ले में उसकी मगर अब उसकी वो गली नही मान रही।
पैड़ो की वो तेहेनिया अब पानी नहीं मांग रही, गर्मी में वो बंजर जमीन अब हरियाली नहीं मांग रही, है मुझको प्यास ऐसी की समुंदर भी पी जाऊं पर शुरुआत कैसे करू अब नदी नही मान रही। आई है ये कैसी मौत की मेरे साथ रहना चाहती है, कितना समझाया मेने इसको की अब जिंदगी नही मान रही।
तेरे पलकों के मसकारे, तेरे होटों की लाली।
ये तेरे रेशमी कपड़े, ये तेरे कान की बाली।
गले का ये चमत्का हार, हातों के कंगन।
ये सब के सब है मेरे दिल और ईमान के दुश्मन।