જાહેર સ્થળો કે બજારમાં ખરીદી કરતી વખતે તમારા સામાનની સાથે બાળકોનું પણ પૂરતું ધ્યાન રાખો.
ભીડભાડ વાળી જગ્યાએ માત્ર ક્ષણ���રની બેદરકારી પણ ચિંતાનું મોટું કારણ બની શકે છે.
#GujaratPolice
तेज़ रफ़्तार का मज़ा ज़िंदगी के लिए सज़ा बन सकता है। गति पर नियंत्रण ही ज़िम्मेदार ड्राइविंग का प्रतीक है, अपनी गाड़ी की स्पीड कंट्रोल में रखें और सुरक्षित चलें।
#GujaratPolice#AtoZRoadSafety
હર ઘર તિરંગા🇮🇳
વહીવટી તંત્ર તથા સુરેન્દ્રનગર પોલીસ દ્વારા તિરંગા યાત્રા યોજાઇ, પરંપરાગત બેન્ડ સાથે ભારત માતાના જયઘોષ સાથે વિદ્યાર્થીઓ, નાગરીકો, ઉત્સાહભેર જોડાયા. ત્યારબાદ વૃક્ષારોપણ કરવામાં આવ્યું.
@GujaratPolice@dgpgujarat@DIGPRajkotRange@DeluPremsukhIPS