અપાર ઊર્જાના સ્ત્રોત, દૃઢ સંકલ્પી, ગાંધીનગરના લોકપ્રિય સાંસદ અને માન.કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રી આદરણીય શ્રી Amit Shah સાહેબનું ગુજરાતની ધન્ય ધરા પર ભાવભર્યું સ્વાગત છે.
૧૫૬ માંગરોલ વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય આદીવાસી મસીહા અને ગુજરાત રાજ્યના સિનિયર કેબિનેટ મંત્રી શ્રી Ganpatsinh Vasava સાહેબ ને જન્મ દિવસ ની હાર્દિક શુભેચ્છાઓ
#ganpatsinhvasava
ગુજરાત સરકારના માનનીય કેબિનેટ મંત્રી
શ્રી ગણપતભાઈ વસાવા સાહેબ ની ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કારોબારીના વિશેષ આમંત્રિત સભ્ય તરીકે નિયુક્ત થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ...💐
🙏🙏🙏🙏 વિદ્યાપ્રેમી.લોકસેવક એવા માજી.સંસદીય સચિવ ગુજરાત સરકાર ના માજી.ધારાસભ્ય. જન નાયક સ્વ.નાગરભાઈ ડી. વસાવા.(દાદાશ્રી)ની પુણ્યતિથિ પર કોટી કોટી નમન.🙏🙏🙏🙏🙏🙏
સુરત જિલ્લા ના માંડવી તાલુકા ના સઠવાવ ગામે તા 10.1.2021 નારોજ ગુજરાત રાજ્યના સંવેદન શીલ મુખ્યમંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણી સાહેબ કાકડાપાર-ગોડધા-વડ ઉદવહન સિંચાઇ યોજના નું લોકાર્પણ કરવા માટે પધારી રહ્યા છે તેમનું હૃદય પૂર્વક હાર્દિક સ્વાગત કરું છું
કમલેશ ચૌધરી(મોરીઠા)