@Hasmukhpatelips આ નિર્ણય સારો જ છે . મેં પણ ફોર્મ ભર્યું છે , પણ હું પરીક્ષા આપવા નથી જવાનો . મારા જેવા કેટલાય એવા મિત્રો હશે જે પરીક્ષા આપવા માટે નહીં જાય . સુચારુ વ્યવસ્થા માટે આ નિર્ણય યોગ્ય છે .
पाकिस्तानसे विस्थापित आज हमारे अनु.जाति के 24 हिन्दु बंधु-भगिनिओको सीमाजागरण के अध्यक्ष डो.जयंतिभाई भाडेसिया,जिवणभाई आहिर, महेशभाई जीवाणी की उपस्थितिमे गुजरात के गृह मंत्री श्री हर्षभाईने नागरिकता प्रदान की ।
गौरव और हर्ष की सुबह ।
@vskgujarat@editorvskbharat
જામનગર ખાતે લમ્પી સ્કીન રોગથી ગ્રસ્ત પશુધન માટે તૈયાર કરવામાં આવેલ સારવાર કેન્દ્ર, વેક્સીનેશન સેન્ટર, પશુ એમ્બ્યુલન્સ સહિતની વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું અને અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા. પશુધનની કાળજી માટે સરકાર પૂરી સતર્કતા અને સજ્જતા સાથે કામ કરવા પ્રતિબદ્ધ છે.