आदरणीय प्रधानमंत्री श्री @narendramodi जी की इंडोनेशिया, ऑस्ट्रेलिया और न्यूज़ीलैंड यात्रा भारत की वैश्विक साझेदारी को नई गति देगी।
आर्थिक और रणनीतिक सहयोग को सशक्त बनाने के साथ-साथ यह यात्रा देश के युवाओं के लिए नए अवसरों के द्वार भी खोलेगी।
राष्ट्रहित को सर्वोपरि मानने वाले श्रद्धेय डॉ. श्यामा प्रसाद मुखर्जी का जीवन हर पीढ़ी के लिए प्रेरणा है।
माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने अपने इस लेख के माध्यम से उनके अद्वितीय योगदान और दूरदर्शी विचारों को भावपूर्ण श्रद्धांजलि अर्पित की है।
इस आलेख को अवश्य पढ़ें...https://t.co/lPGdMI1WSU
विश्व मंच पर भारत का बढ़ता सम्मान। 🇮🇳
इंडोनेशिया पहुंचने पर माननीय प्रधानमंत्री श्री @narendramodi जी के विमान को इंडोनेशियाई वायुसेना के फाइटर जेट्स ने एस्कॉर्ट कर सम्मानित किया।
यह भारत की सशक्त वैश्विक पहचान और बढ़ते अंतरराष्ट्रीय विश्वास का प्रतीक है।
કરોડો ભારતીય નું ગૌરવ દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ Landed in Jakarta. I’m touched by President Prabowo Subianto’s gesture of welcoming me at the airport. 🇮🇳 🇮🇩
विदेशी धरती पर देश के यशस्वी प्रधानमंत्री श्री @narendramodi जी का यह भव्य और पारंपरिक स्वागत।
विश्व मंच पर भारत को मिल रहा यह सम्मान और गौरव हर एक देशवासी को गौरवान्वित करने वाला है।
#PMModiIndonesiaVisit
ગુજરાતના ધરતીપુત્રોના આર્થિક ઉત્કર્ષ માટે રાજ્ય સરકારનો વધુ એક ક્રાંતિકારી અને સંવેદનશીલ નિર્ણય!
આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલજીના નેતૃત્વમાં હવે ખેતરોમાંથી પસાર થતી વીજ લાઇન અને ટાવર ઊભા કરવા બદલ ખેડૂતોને અપાતા વળતરમાં મોટો વધારો કરવામાં આવ્યો છે. હવે જૂની જંત્રીના બદલે બજાર ભાવ મુજબ બમણું વળતર સીધું ખેડૂતોને મળશે.
ખેડૂત સંગઠનો સાથે સકારાત્મક ચર્ચા કરીને લેવાયેલો આ નિર્ણય લાખો ખેડૂત પરિવારોના આર્થિક હિતોનું રક્ષણ કરશે અને તેમને વધુ મજબૂત અને સમૃદ્ધ બનાવશે.
@Bhupendrapbjp

અમરેલી કલેક્ટર કચેરી ખાતે રેલ્વેના અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ.
જિલ્લામાં બ્રોડગેજ રેલ્વે પ્રોજેક્ટને લગતી વિવિધ બાબતો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. પ્રોજેક્ટની વર્તમાન સ્થિતિ, બાકી રહેલા કાર્યો, જમીન સંપાદન, તકનિકી મુદ્દાઓ તેમજ કામગીરીને ઝડપી ગતિ આપવા માટે જરૂરી પગલાં અંગે રેલ્વેના અધિકારીઓ સાથે વિગતવાર સમીક્ષા કરવામાં આવી.

જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા તેમજ મહાનગરના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી પ્રિ-મોન્સૂન કામગીરી તથા વિવિધ વિકાસલક્ષી કાર્યોની પ્રગતિ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી.
બેઠક દરમિયાન વરસાદી મોસમને ધ્યાનમાં રાખી જરૂરી પૂર્વ તૈયારીઓ, નાગરિક સુવિધાઓ, સફાઈ વ્યવસ્થા, પાણી નિકાલની કામગીરી તેમજ જનહિતના વિવિધ વિકાસ પ્રકલ્પોની સમીક્ષા કરવામાં આવી. વિકાસ કાર્યો સમયબદ્ધ અને ગુણવત્તાસભર રીતે પૂર્ણ થાય તેમજ નાગરિકોને વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ બને તે માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું.
अष्टलक्ष्मी पूर्वोत्तर क्षेत्र कभी विकास की मुख्यधारा से दूर था, आज ये समृद्धि, सामर्थ्य और संभावनाओं के साथ भारत का ग्रोथ इंजन बन रहा है।
#12YearsOfRisingNorthEast
મોટી કુંકાવાવ ગામે રૂ. 165 લાખના ખર્ચે ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI)ના આધુનિકીકરણ કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.
આ મહત્વપૂર્ણ પ્રકલ્પ પૂર્ણ થતાં મોટી કુંકાવાવ તથા આસપાસના વિસ્તારના વિદ્યાર્થીઓને આધુનિક સુવિધાઓ સાથે ગુણવત્તાસભર કૌશલ્યલક્ષી શિક્ષણ પ્રાપ્ત થશે. યુવાનોને રોજગારલક્ષી તાલીમ અને નવી તકો ઉપલબ્ધ થવાથી તેમના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન મળશે.
વિશેષ જનસંપર્ક અભિયાન અંતર્ગત આજરોજ અમરેલી શહેર ખાતે શ્રી સિદ્ધેશ્વર મેડિકલ સ્ટોરના શ્રી ભાવેશભાઈ કથીરિયાની મુલાકાત કરવાનો અવસર પ્રાપ્ત થયો.
આ મુલાકાત દરમિયાન આરોગ્ય સેવાઓમાં મેડિકલ સ્ટોરની મહત્વપૂર્ણ ભૂમિકા, જનસેવા, દવાઓની સુલભ ઉપલબ્ધતા તથા સ્વસ્થ સમાજના નિર્માણ અંગે આત્મીય ચર્ચા કરવામાં આવી. આરોગ્ય ક્ષેત્ર સાથે સંકળાયેલા વ્યવસાયકારો લોકો સુધી જરૂરી સેવાઓ પહોંચાડવામાં મહત્વનું યોગદાન આપી રહ્યા છે.
માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીના ૧૨ વર્ષના સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના સંકલ્પ હેઠળ આરોગ્ય ક્ષેત્રે થયેલા નોંધપાત્ર વિકાસ અને જનહિતકારી યોજનાઓના લાભો અંગે પણ વિચારોનું આદાન-પ્રદાન થયું.
"સુલભ આરોગ્ય સેવા અને જનકલ્યાણ — વિકસિત ભારતના મજબૂત આધારસ્તંભ."
#VisheshJansamparkAbhiyan #Healthcare #12YearsOfSeva #ViksitBharat

અમરેલી કુંકાવાવ વડીયા ના લોકપ્રિય પ્રજા વાત્સલ્ય ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ વેકરીયા સાહેબ શ્રી ને જન્મ દિવસ ની ખુબ શુભેચ્છાઓ નીરોગી રહે દીર્ઘાયુ ભોગવે એવી હ્દય ના ભાવ થી શુભેચ્છાઓ 🎂
અમરેલી કુંકાવાવ વડીયા ના લોકપ્રિય પ્રજા વાત્સલ્ય ધારાસભ્ય શ્રી તેમજ ગુજરાત રાજ્ય સરકાર ના મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયા સાહેબ શ્રી ને જન્મ દિવસ ની અનંત શુભેચ્છાઓ.આપ શ્રી નીરોગી રહે દીર્ઘાયુ ભોગવે એવી હ્દય ના ભાવ થી શુભેચ્છાઓ 💐💐
સુરતના મોટા વરાછા ખાતે આવકાર કોર્પોરેશન (આર્કિટેક્ટ ફર્મ)ના ભવ્ય શુભારંભ પ્રસંગે ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો.
નવા વિચારો, આધુનિક દ્રષ્ટિકોણ અને શ્રેષ્ઠ સેવાઓના સંકલ્પ સાથે શરૂ થયેલા આ પડાવના ઉજ્જવળ ભવિષ્ય માટે હાર્દિક શુભેચ્છાઓ.