Bumrah is a national treasure. Preserve him, Protect him, appreciate him, & bow down to his bowling🔥
Thanks #Bumrah, this couldn't have been possible without you!
#INDvSA
Not sure if BJP should get the major credit for Ayodhya Ram Mandir.
But they definitely made the event really grand. The whole country has come together. Full marks to Modi ji.
If Sonia Gandhi had attended #RamMandirPranPratishtha, she would have lost 90-96% (existing) Muslim votes.
After rejecting the invitation she won't lose any single (existing) Hindu votes.
This difference is the reason why a few foreigners managed to rule on Bharat for centuries. Secular Hindus are more responsible for the bad condition of Hindus than outsiders.
अयोध्या में एक बड़ा मस्जिद बनाने को तैयारी है। मुस्लिम समाज से "अल्लाह मस्जिद में नहीं दिल में रहते हैं" ये कह कर दिखा दो, मान जाऊंगा की एक पिता की संतान हो।
'सूरा सो पहचानिए जो लरे दीन के हेत,
पूरजा-पूरजा कट मरे कबहू न छाड़े खेत'
#SamBahadurReview ⭐️⭐️⭐️⭐️ (8.5/10)
Motivation થી ભરી દેશે #SamBahadur ની અઢી કલાક !
Real person with Real Incidents થી બનાવેલી આ #Biopic તમને Overall Bore નહિ થવા દે..એ ખરું.. !
આખી ફિલ્મ પૂરી થાય ત્યાં સુધી તમે વિશ્વાસ જ નહિ કરી શકો કે અભિનય કરવા વાળો ખરેખર @vickykaushal09 જ છે કે કેમ ?
અત્યાર સુધી જોયેલી #VickyKaushal ની દરેક ફિલ્મોમાંની મને આ Best Film લાગી !! આ ફિલ્મમાં #Vickey એ જે Acting અખતરો કર્યો છે એ Real કેરેક્ટરને પૂરતો ન્યાય આપી રહ્યો છે.
એક બાહોશ સૈનિક કે જે પ્રધાનમંત્રીના નિર્ણયને પણ ઠુકરાવીને સામો થઈ જાય.. આજાદ ભારતની ફોજના પહેલા સિપાહીઓમાના એક, ભારતના સૌથી પહેલા ફિલ્ડ માર્શલ Sam Manekshaw (Sam bahadur) નું વ્યક્તિત્વ એના વટ જેવુ પરદા પર રજૂ કર્યું છે એ ખરેખર આહલાદક છે ! 🙌
ભારત-પાકિસ્તાનના ભાગલાને એક સિપાહીની નજરેથી જોવાનો લ્હાવો આ ફિલ્મમાં મળશે. 1st half એન્ગેજ કરી રાખશે પણ ઘણા Scenes તમને લાગશે આને ટુંકમાં પતાવ્યું હોત અથવા વધારે Intresting બનાવ્યું હોત તો સારું રે'ત.. 2nd Half તમને નિરાશ નહિ કરે All over Engaging Movie છે !
Dialogues માટે મારી પાસે શબ્દો જ નથી એક-એક ડાયલોગ હૈયે લાગશે (થોડું ઓવર પણ થયું છે અમુક જગ્યાએ જરૂર વગર સારા ડાયલોગ નાખ્યા છે પણ વાંધો નહીં ઘી ખિચડીમાં જ છે) Casting Ek Number 👍
બઉ સારી વાત એ લાગી કે ઇતિહાસની ઘટનાઓ છે જેને Real જગ્યાઓ ઉપર શુટ કરવામાં આવી છે.. Ground War Scenes જોઈને એમ જ લાગે કે એ સમયની Real Footage જ છે !! Music થી Impress ના થવાયું પણ વાર્તાથી બહાર નહીં નીકળવા દે આ ફિલ્મ.. Infortainmentથી છલકતી ફિલ્મ જોવા જેવી છે..
Director @meghnagulzar 🫡 ની તમે #Raazi અથવા #Talvar ફિલ્મ જોયેલી હોય તો આ ફિલ્મ તમને ઘણી સરપ્રાઈજ આપવાની છે !! Must Watch
राहुल गाँधी यदि ‘श्रीमद्भग्वद्गीता’ और ‘ईशावास्योपनिषद्’, ‘श्वेताश्वतरोपनिषद्’ या ‘बृहदारण्यकोपनिषद्’ एक बार में, किसी भी भाषा में शुद्ध उच्चारित कर दे तो भाजपा वाले स्वयं उसको प्रधानमंत्री बना लेंगे।
जिस व्यक्ति को 1 से 108 तक बोलने में, 69, 79 और 89 का अंतर पता न हो, उसने 108 उपनिषद् पढ़ रखे हैं?