ઓસ્ટ્રેલિયા સામેની છેલ્લી ટેસ્ટ મેચ જીતીને ભારતે ઈતિહાસ સર્જીને સીરિઝ પર પણ કબ્જો જમાવ્યો છે. છેલ્લી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ 32 વર્ષ બાદ ગાબ્બા ક્રિકેટ ગાઉન્ડ પર હારનો સામનો કર્યો છે.😃👌👏 #Cricket#AUSvINDtest#ICC@ICC @TheWorldOfSpor4
ભારતીય બોલર મોહમ્મદ સિરાજે ગાબ્બા ક્રિકેટ ગ્રાઉન્ડમાં 5 વિકેટ ઝડપવાની સિદ્ધી હાંસલ કરી છે. સિરજે ઓસ્ટ્રેલિયાના મુખ્ય ખેલાડીઓને પણ પોતાની બોલ��ંગનો શિકાર બનાવ્યા હતા.
#Cricket #INDvsAUS #ICC @TheWorldOfSpor4 #mohammedsiraj
સિડની ટેસ્ટમાં રંગભેદની ટિપ્પણીનો સામનો કરી ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને નવી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. BCCIના એક સૂત્રએ પીટીઆઈને જણાવ્યું કે જ્યારે ટીમ બ��રિસ્બેનની હોટલમાં પહોંચી તો રૂમ સર્વિસ, હાઉસ કીપિંગ જેવી સુવિધાઓ ન હતી #Cricket @IndianCricNews @BCCI @TheWorldOfSpor4