NEW PIN TWEET
હવે મને ન ઠીક ન લાગે તેમને ડાયરેક્ટ બ્લોક જ કરુ છુ ...
કેમ કે અપશબ્દો અને ટ્રોલર ની મારા TL મા કોઇ જગ્યા નથી ..
તમને એવુ લાગ્યુ હોય કે મારા થી બ્લોક થઈ ગયા તો જંગ જીતી ગયા તો ગામ જમાડી દેજો ખુશી મા ...
જેમ અગાઊ કહેતો તમારી જગ્યા ડિજીટલ કચરા પેટી "બ્લોક" મા જ છે ...
હજી સમય છે, સમજો અને સ્વીકારો...
પોતાના ઘરથી જ શરુઆત કરો... આપણા તહેવારો, પરંપરા, રીત-રીવાજ કોઈના કહેવા પર ન બદલો ઉપરથી વધારે ઉત્સાહ અને સજાગતાથી ઉજવો...
જેથી આપણે આપણી જ આવનારી પેઢીને વાર્તારુપે સમજાવવ�� ન પડે પણ એ પોતે જ આપણને જોઈ જોઈને જ શીખી જાય...
-મારા વિચારો
અમે અમારા ધર્મને એટલો સગવડીયો કરી નાખ્યો છે કે બે ત્રણ પેઢી પછી તો હિંદુ ધર્મનો સાચો ઉદ્દેશ પણ વીસરાઈ જશે,
હા અમારા ધર્મ પર ફિલ્મો બને અને અમે એને ખુશી ખુશી વધાવી લઈએ જાણે શુંય જ્ઞાન મળયુ
આપણા જ દીકરા દીકરી સેકયુલર ��તા જાય છે ને આપણે એમને આપણો ધર્મ સમજાવી શકતા નથી...
7 July 1999 #Kargil
Remembering the Noble Warrior Capt #VikramBatra on his VEERGATI Diwas
Capt Vikram Batra Captured point 5140 which is at an altitude of 16,962 ft above sea level
“तिरंगे को फहरा कर या फिर तिरंगे में लिपटा हुआ आऊंगा, पर आऊंगा जरूर”।
“यह दिल माँगे मोर”