છેલ્લે સુધી મુખ્યમંત્રી નું નામ ગુપ્ત રાખનારી સરકાર...એક પરીક્ષાનું પેપર ગુપ્ત ના રાખી શકે...?😠
કોરોના હોવા છતાં એક પણ ચૂંટણી બંધ નથી રહેતી, પણ વિદ્યાર્થીઓ ની પરીક્ષા રાતો-રાતમાં બંધ શા માટે...???😡
#paperleak@Bhupendrapbjp@sanghaviharsh@Yuvi_1212@Republic_Bharat
@GTUoffice જે રાજયના શિક્ષણ મંત્રી જ અભણ હોય ત્યાં તો થઈ ગયું વિદ્યાર્થીઓ નું કલ્યાણ ! કોરોના નું સંક્રમણ વધે છે તો પણ ઓફલાઈન Examની પપુડી વગડો છો "બોવ હરખ લાગે છે Exam ઓફલાઈન લેવાનો"
કોરોના થી જો વિદ્યાર્થીઓ સંક્રમિત થશે એની જવાબદારી કોણ લેશે ?
@tv9gujarati@nsui@vijayrupanibjp

@GTUoffice "અમને વિદ્યાર્થીઓ ના ફોન, મેઈલ અને ટ્વીટર મારફતે પૂછપરછ મળી છે"... તો એનો સરખો જવાબ પણ આપો ને...!😡😡
"બોવ હરખ લાગે છે Exam ઓફલાઈન લેવાનો..." યુનિવર્સિટી અને કોલેજો ના પ્રોફેસરો અને અધ્યાપકો તો કોરોના પોઝિટિવ છે...તેમ છતાં પણ Exam તો ઓફલાઇન જ લેવાની જીદ્ છે તમારી
@tv9gujarati

@yogesh3236 उसे कया उसके बाप को , तुझे ,तेरे बाप को भी घर में घुसके मारेंगे फेजु दल्ले.....हमारे देश का ही खाता है और हमको हि बोलता है ....कन्टेन्ट कि बात करता है ये दल्ला ये लाईने भि हमारी चोरी करता हैं चौर....
अगर सरकारी खजाना खाली है तो सभी पूर्व प्रधानमंत्री, मुख्यमंत्री, नेताओं को मुफ्त बिजली,पानी और अतिरिकत सुविधाएं क्यों ?
सरकार से नम्र निवेदन हैं कि इस पर विचार करे, हमेशा जनता ही क्यों त्याग करे |
जय हिन्द जय भारत |
લોકડાઉન ના સમયમાં સામાન્ય માણસ ઉપર નિયમોનો ભંગ કરતા દંડાવાળી અને દંડ , પરંતુ મંત્રીઓ ભંગ કરે તો શું? લોકો સાચું કહે તો મરચા લાગતા અપશબ્દો માં જવાબ આપવાનો કે "આ બધાને કોણ તમારો બાપ ખવડાવશે." જય હિન્દ..જય જય ગરવી ગુજરાત.#BJP#congress
કોરોના મહામારી સામેની લડાઈમાં આજે સમગ્ર આરોગ્ય તંત્ર દિવસના ૨૪ કલાક ખડેપગે કાર્યરત છે.આવા કપરા સમયમાં પણ ગુજરાત રાજ્યના આરોગ્યમંત્રી શ્રી કુમાર કાનાણી ને 18 કલાક ફેસબુકમાં લોકો ને એલફેલ શબ્દોમાં કોમેન્ટ કરવાનો સમય છે.ઘરે રહો એવું કહેવાના બદલે લોકડાઉનનો ભંગ કરી ફોટા પડાવવામા રસ છે