@aditiraval Sorry @aditiraval, but you remind me of Dushyant from Sarabhai..😄😄
That tells every one PVR ki screen 2 me mat jana...waha ka AC thik nai he...😄😄
@adhirasy સાહેબ મારો તો વિષય નથી...પણ એવો વિચાર તો મને પણ આવે કે આખું construction કરતાં પેલા એકવાર 3D મોડેલ બનાવીને જોઈ લઉ કે કેવું દેખાશે..શું ત્યારે આ ખ્યાલ ના આવ્યો હોય?
@aditiraval@airindia Sorry to say it...
But you remind me of India's Greatest Tech Icon "Dushyant Painter"..
He always spread awareness like this among everyone around him..
People call him mad but he doesn't stop..
Keep Going Ma'm..😊
@NimawatHiren હું પણ એજ કહેવા માંગુ છું કે જો આ ફિલ્મ શરૂઆતના 3 અઠવાડિયામાં જ 1.50 Cr. માં સંકેલાઈ ગઇ હોત તો પણ લોકો આવી જ રીતે માસીની વ્યથા પ્રદર્શિત કરત??
@adhirasy સોરી સર,પણ ફક્ત નાગરની જ લાગણી દુભાઈ એવું નથી.આખા મંત્રીમંડળ માં બ્રાહ્મણો માટે ફક્ત 4 સીટ ફાળવવામાં આવી ત્યારે મને પણ અચરજ થયું કે જેમનો ફાળો આ દેશના ઘડતરમાં કદાચ સૌથી વધુ છે તેમને ફક્ત 4 જ સીટ.અહીં reserved ને બદલે deserved લોકો હોવા જોઈએ. જો મારી સમજણમાં કઈ ભૂલ હોય તો માફ કરજો
@adhirasy આમાં હું થોડોક ઉમેરો કરવા માંગીશ.મને પ્રોબ્લેમ થાય છે એવા લોકોથી જેને ચાર રસ્તા પર જમણી બાજુ જવું હોય પણ પોતે ડાબી સાઇડ ઊભા રેશે.જેથી જ્યારે સિગ્નલ ખુલે કે પોતે બાજુની બંને લેનના લોકોને આડા આવશે.એટલે એકતો માંડ 10 સેકન્ડ મળતી હોય ને આવા લોકો 3–4 સેકન્ડ બગાડી નાખે.
@nidhirpatel6 ગત વર્ષ આપડે 10000 વૃક્ષો રોપ્યા હતા..એવું સાંભળ્યું તું..એમનું જતન થયું કે નહીં એ ખબર નઈ..
અમદાવાદમાં વિકાસ ના નામે થતું વૃક્ષ છેદન પણ આમ વધતી ગરમીનું કારણ હોઈ શકે..
@adhirasy સાહેબ થોડા મહિના પેહલા મેં આજ જગ્યાનો ફોટો શેર કર્યો હતો કે કેવી રીતે વર્ષો જૂના લીલાછમ વૃક્ષો અહીથી કાપવામાં આવી રહ્યા છે અને હવે આના લીધે આ વિસ્તારમાં કામ કરતા લોકોને રોડ ક્રોસ કરવામાં કેટલી અગવડ થઈ રહી છે..
સામેની તરફ જવા માટે છેક YMCA ક્લબ સુધી જવું પડે છે..