HRD ના મંત્રી કહે છે છાત્રો ની સુરક્ષા પેલા પછી પરીક્ષા, આપદા બાપુ કહે છે ખુરશી ની સુરક્ષા પેલા પછી છાત્રો અને પરીક્ષા.
.
શું છાત્રો ની સુરક્ષા મઝાક મા ઉડાવી દેવા ની વસ્તુ છે? છાત્રો નો જીવ કાંઈ મૂલ્ય નો નથી?
.
તો પછી કાયદા બનાવાયા અને પાલન કરાયું વગેરે નું નાટક સૂકામ.
"Media is known as fourth pillar of democracy"- I've heard that.
But your concern with the tribals of Kevadia is making me believe that it's just a delusion.
Have a look at injustice happening to tribal of Kevadia.
#StatueOfDisplacement#savekevadiasavetribals#boycottgodimedia