@3192e95550f94d3 @GPSC_OFFICIAL 2022-23 na calendar year pachhi badhama chhe,
& Taiyari to hu karu j chhu etle e tension tu na le maru
Rahi vat aa tweet ni to aa tweet etle karyu k 2-2 year thai jay chhe tya sudhi prelims thi laine final result ni prakriya puri nathi thati...
@GPSC_OFFICIAL ખબર નથી પડતી તમારા કૅલેન્ડર મા આપેલી રૂબરૂ મુલાકાતના સંભવિત માસ પરથી તમને કાર્ય પ્રત્યે પુર્ણ કરવા માટેના જુસ્સા વાળા સમજુ કે તમને થોડીક ઓછી બુદ્ધિવાળા ?
જૂના કૅલેન્ડરના લગભગ 65 જેટલા અને 2023-24 ના આગળ ના 10ના interview ડિસેમ્બર 2023 સુધીમાં પૂર્ણ થઈ ���શે?
@GPSC_OFFICIAL મારા ધ્યાનમાં છે એ મુજબ અત્યારની સ્થિતિએ GPSCની59 જેટલી ભરતીઓ Interview Stage આગળ આવેલી છે (અને 2022-23 ના કૅલેન્ડરની ભવિષ્યમાં વધુ 13 આ list માં ઉમેરાશે) (આમાં કદાચ થોડુક આગા-પાછું હોઈ શકે😇)
આ બધા interview ક્યાં સુધી પૂર્ણ કરવાનો ઈરાદો છે?