EX PRESIDENT PBR NAGARPALIKA
VICE PRESIDENT PBR JILLA BJP
EX MEMBER GUJ BJP PRADESH KAROBARI
EX PRESIDENT GUJARAT KHARWA SAMAJ
DIRECTOR GUJARAT FISHRIES
@BJP4India રાહુલ જી ભારત દેશનું ગોત્રની તને ખબર નથી તારા પૂર્વ જોઈએ કોઈ દિવસ દેશ પ્રત્યે પ્રેમ કે લાગણી દર્શાવી નથી એટલે ભાઈ તું વહેલો એટલી ભાગી જા તારા પપ્પાએ એને મમ્મીએ અબજો રૂપિયા એટલી માં તારા માટે રોકાણ કરીને મૂક્યું છે અને કદાચ તું ભારત દેશમાં રહેવાથી તારું મનની ઈચ્છાક્યારેપૂરી નહીં
कांग्रेस के राष्ट्रीय अध्यक्ष श्री मल्लिकार्जुन खड़गे जी द्वारा गुजरात के लोगों के संदर्भ में दिए गए बयान अत्यंत आपत्तिजनक और दुर्भाग्यपूर्ण हैं।
इस प्रकार की टिप्पणी न केवल 6 करोड़ गुजरातवासियों का अपमान है, बल्कि महात्मा गांधी और सरदार पटेल की पावन धरती की गरिमा को भी ठेस पहुंचाती है।
गुजरात ने हमेशा राष्ट्र निर्माण, विकास और एकता में अग्रणी भूमिका निभाई है और आगे भी करता रहेगा। ऐसे बयान कांग्रेस की संकीर्ण सोच को दर्शाते हैं।
यह टिप्पणी स्पष्ट करती है कि आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के नेतृत्व में भाजपा की विकास की राजनीति और उसे मिल रहे व्यापक जनसमर्थन से कांग्रेस कितना असहज और असुरक्षित महसूस कर रही है।
गुजरात की जागरूक जनता ऐसे बयानों का जवाब देना जानती है, और आने वाले समय में केरल की जनता भी कांग्रेस को नकारकर भाजपा की विकास की राजनीति का समर्थन करेगी, यह निश्चित है।
Big Boost to Blue Economy!
Fishermen from Porbandar will benefit significantly from these new reforms.
બ્લુ ઇકોનોમીને મળશે નવી ગતિ!
બજેટમાં જાહેર થયેલા નવા સુધારાઓ પોરબંદરના માછીમારો માટે પ્રગતિના નવા દ્વાર ખોલશે. આધુનિક માળખાકીય સુવિધાઓ અને આર્થિક સહાયથી માછીમાર પરિવારો સમૃદ્ધ બનશે.
#ViksitBharatBudget
800 વર્ષથી પણ અધિક જુનો જેનો ઈતિહાસ છે એવા પોરબંદર શહેરના સ્થાપના દિને પોરબંદરવાસીઓને અંતઃકરણપૂર્વક શુભેચ્છા પાઠવું છું!
મહાત્મા ગાંધીની જન્મભૂમિ, સુદામાની તપોભૂમિ અને અનેક મહાનુભાવોની કર્મભૂમિને વંદન.
આપણું પોરબંદર સદા વિકાસની નવી ઊંચાઈઓ સર કરે એવી પ્રાર્થના.
આ દેશની મહિલાઓ “શક્તિસ્વરૂપા” છે, માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi સાહેબ ગુજરાતનાં મુખ્યમંત્રી હતા ત્યારથી નારી શક્તિની સુખાકારી માટે અનેક સફળ પ્રયાસો કર્યા હતા, માનનીય શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ પ્રધાનમંત્રી બન્યા એ પછી એમણે દેશની નારી શક્તિની સલામતી અને સુખાકારી માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકી. આજે અમદાવાદ ખાતે મહિલા મોરચા દ્વારા યોજાયેલી “સ્માર્ટ સિટી મહિલા કોન્ક્લેવ”ને સંબોધિત કરતા ખૂબ આનંદની લાગણી અનુભવી. સૌ શક્તિ સ્વરૂપા બહેનોને વંદન પાઠવ્યા !!
#ModiKiGuarantee
#ModiHaiToMumkinHai
#ModiKaParivar
#AbkiBaar400Paar
Was humbled by the welcome at the majestic Tashichhodzong Palace in Thimphu. The traditional Chipdrel procession offers a glimpse of the rich culture of Bhutan.
Best wishes to Madhya Pradesh’s Chief Minister, Dr. Mohan Yadav Ji on his birthday. He is making determined efforts to strengthen the state’s growth trajectory and improve lives of people. Praying for his long and healthy life. @DrMohanYadav51
Srimat Swami Smaranananda ji Maharaj, the revered President of Ramakrishna Math and Ramakrishna Mission dedicated his life to spirituality and service. He left an indelible mark on countless hearts and minds. His compassion and wisdom will continue to inspire generations.
I had a very close relation with him over the years. I recall my visit to Belur Math in 2020 when I had interacted with him. A few weeks ago in Kolkata, I had also visited the hospital and enquired about his health.
My thoughts are with the countless devotees of the Belur Math. Om Shanti.
आज मेरे जीवन के एक नए राजनीतिक पारी की शुरुआत है।
समाज के हर वर्ग में आर्थिक और सामाजिक परिवर्तन के उद्देश्य के साथ में राजनिती से जुड़ा था। मुझे विश्वास है की आदरणिय प्रधानमंत्रीश्री @narendramodi जी सक्षम और सबल नेतृत्व में अपने इस उद्देश्य को आगे बढ़ाने में सफल रहूँगा।
में आदरणिय प्रधानमंत्रीश्री @narendramodi जी, केन्द्रीय गृहमंत्रीश्री @AmitShah जी, भाजपा के राष्ट्रीय अध्यक्षश्री @JPNadda जी, मुख्यमंत्रीश्री @Bhupendrapbjp जी और भाजपा के प्रदेश अध्यक्षश्री @CRPaatil जी के प्रति आभार प्रगट करता हूँ।
લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત આજે પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે જિલ્લા પ્રમુખશ્રીઓ, પ્રભારીશ્રીઓ અને ધારાસભ્યશ્રીઓની વિશેષ બેઠક યોજાઈ, આ બેઠકમાં જરૂરી માર્ગદર્શન પાઠવ્યું અને લોકસભાની આ ચૂંટણીમાં ગુજરાત રેકોર્ડ બ્રેક કરી દરેક બેઠક પર પાંચ લાખથી વધુની લીડ મેળવે એ માટે આહવાન કર્યું.
#ભરોસાની_ભાજપ_સરકાર
#ModiKaParivar
#PhirEkBaarModiSarkar
#ModiHaiToMumkinHai
#AbkiBaar400Paar