ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી @iJagdishBJP જી તથા મોવડી મંડળ દ્વારા ભાજપ મહિલા મોરચાનાં પ્રદેશ પદાધિકારીઓ અને કારોબારી સભ્યોની નિમણૂક કરવામાં આવી છે.
સૌ નિયુક્ત નારીશક્તિઓને હાર્દિક અભિનંદન તથા સફળ કાર્યકાળ માટે શુભકામનાઓ.
આજ રોજ સોનગઢ સર્કિટ હાઉસ ખાતે સતાધાર ધામના મહંત પૂજ્ય શ્રી વિજયબાપુ, પ્રયોશા પ્રતિષ્ઠા, ડાંગના પરમ પૂજ્ય પી.પી. સ્વામીજી તેમજ ઉદ્યોગપતિ અને રાજ્યસભાના સાંસદ શ્રી @GovindLDholakia જીના આગમન પ્રસંગે તેમનું હાર્દિક સ્વાગત કર્યું અને શુભેચ્છા મુલાકાત કરી.
આ પાવન મુલાકાત દરમિયાન સમાજસેવા, આધ્યાત્મિકતા અને રાષ્ટ્રહિતના વિવિધ વિષયો પર સૌહાર્દપૂર્ણ સંવાદ કરવાનો અવસર મળ્યો.
𝐀𝐧𝐨𝐭𝐡𝐞𝐫 𝐡𝐢𝐬𝐭𝐨𝐫𝐢𝐜 𝐜𝐡𝐚𝐩𝐭𝐞𝐫 𝐢𝐧 𝐈𝐧𝐝𝐢𝐚’𝐬 𝐠𝐥𝐨𝐛𝐚𝐥 𝐣𝐨𝐮𝐫𝐧𝐞𝐲.
PM Shri @narendramodi ji was accorded a ceremonial Guard of Honour during his official welcome at Government House in Auckland, New Zealand. 🇮🇳🇳🇿
ગુજરાત પ્રદેશ ભાજપ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી @iJagdishBJP જીની અધ્યક્ષતામાં તથા પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી @ratnakar273 જીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલી સંગઠનાત્મક બેઠકમાં ઉપસ્થિત રહી માર્ગદર્શન પ્રાપ્ત કર્યું. બેઠક દરમિયાન સંગઠનને વધુ મજબૂત બનાવવા, આગામી કાર્યક્રમોની રૂપરેખા અને કાર્યવિસ્તાર અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી.
આ બેઠકમાં પ્રદેશ મહામંત્રીઓ ડૉ. પ્રશાંતભાઈ કોરાટ, શ્રી અનિરુદ્ધભાઈ દવે, શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ સહિત પ્રદેશ પદાધિકારીશ્રીઓ, જિલ્લા પ્રમુખશ્રીઓ અને પ્રભારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા.
@DrPrashantkorat@Hitendrasinhbjp@aniruddhdavebjp
પરમ મિત્ર, ભારતીય જનતા યુવા મોરચાના સમયના સાથી, હેન્ડબોલ એસોસિયેશનના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તથા ભાજપ બક્ષીપંચ મોરચાના પૂર્વ પ્રદેશ મહામંત્રી ડૉ. સનમભાઈ પટેલને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ.
ઈશ્વર આપને ઉત્તમ સ્વાસ્થ્ય, દીર્ઘાયુષ્ય અને સતત પ્રગતિ સાથે સમાજસેવાના કાર્યોમાં વધુ સફળતા પ્રદાન કરે તેવી શુભેચ્છાઓ.
@drsanampatel
ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિ દ્વારા ગુજરાત વિધાનસભાની માંજલપુર બેઠકની પેટાચૂંટણી માટે શ્રી સતીશભાઈ ગોવિંદભાઈ પટેલને ઉમેદવાર તરીકે પસંદ થવા બદલ હાર્દિક અભિનંદન.
જનસેવા, સંગઠન પ્રત્યેની નિષ્ઠા અને કાર્યકર્તાઓના સહકારના બળે તેઓ ભવ્ય વિજય પ્રાપ્ત કરે તેવી શુભકામનાઓ.
મેલબોર્ન, ઓસ્ટ્રેલિયામાં ભારતીય સમુદાય દ્વારા આદરણીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું.
વિદેશની ધરતી પર ભારતના વધતા ગૌરવ અને વૈશ્વિક પ્રતિષ્ઠાનું આ સુંદર પ્રતિબિંબ છે.
#PMModiInAustralia
સુમુલ ડેરીની આગામી સામાન્ય ચૂંટણીને અનુલક્ષીને તાપી જિલ્લાનાં સોનગઢ ખાતે કાર્યકરો અને સહકારી આગેવાનો સાથે બેઠક યોજી. આ દરમિયાન આગામી ચૂંટણીમાં ભાજપ સમર્થિત ઉમેદવારોની ભવ્ય જીત સુનિશ્ચિત કરવા માટે આહવાન કર્યું તેમજ સંગઠનાત્મક અને ચૂંટણીલક્ષી જરૂરી માર્ગદર્શન આપ્યું.
આ દરમિયાન રાજ્યકક્ષાનાં મંત્રી ડૉ. @DrJayramGamit_ જી, બારડોલીનાં સાંસદ શ્રી @prabhunvasava જી, માંગરોળનાં ધારાસભ્ય તથા પ્રદેશ ભાજપ એસટી મોરચાનાં અધ્યક્ષ શ્રી @Ganpatsinhv જી, માંડવીનાં ધારાસભ્ય અને પૂર્વ મંત્રી શ્રી @kunvarjihalpati જી, ચોર્યાસીનાં ધારાસભ્ય તથા સુમુલ ડિરેક્ટર શ્રી @MLASandipDesai જી, સુમુલનાં પૂર્વ ચેરમેન અને ડિરેક્ટર શ્રી રાજુભાઈ પાઠકજી, ભાજપ પ્રદેશ મંત્રી શ્રીમતી કૈલાશબેન ગામીત, સોનગઢ સુમુલ ચૂંટણી વાલી શ્રી મહેશભાઈ વસાવા, સોનગઢ સુમુલ ઉમેદવાર શ્રી કાંતિભાઈ ગામીત તેમજ પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ અને સુમુલ ડિરેક્ટર શ્રી જાલમસિંહભાઈ વસાવા ઉપસ્થિત રહ્યા હતા.
વિદ્યાર્થી શક્તિને રાષ્ટ્રશક્તિમાં પરિવર્તિત કરવાના ધ્યેય સાથે રાષ્ટ્રવાદ, સંસ્કાર, સેવા અને સંગઠનના મૂલ્યોને જીવન્ત રાખનાર વિશ્વના સૌથી મોટા વિદ્યાર્થી સંગઠન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) ના સ્થાપના દિવસ નિમિત્તે હાર્દિક શુભકામનાઓ.
વિદ્યાર્થી હિત અને રાષ્ટ્ર નિર્માણ માટેનું ABVPનું અવિરત યોગદાન યુવા પેઢીને સતત પ્રેરણા આપતું રહે તેવી શુભેચ્છાઓ.
#ABVPFoundationDay
ઇન્ડોનેશિયામાં સનાતન સંસ્કૃતિનો જયઘોષ 🚩
યશસ્વી પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીએ ઇન્ડોનેશિયામાં સ્થિત યુનેસ્કો વિશ્વ ધરોહર પ્રમ્બાનન મંદિર પરિસરમાં દર્શન કર્યા તથા ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) દ્વારા હાથ ધરાનારી સંરક્ષણ અને જીર્ણોદ્ધાર યોજનાના પ્રારંભ નિમિત્તે સ્મારક શિલાલેખનું અનાવરણ કર્યું.
સુરત અને તાપી જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ. (સુમુલ ડેરી) ની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણીમાં બિનહરીફ વિજેતા બનેલા તમામ માનનીય સભ્યોને હાર્દિક અભિનંદન.
સુમુલ ડેરી સતત પ્રગતિના નવા આયામો સર કરે તથા પશુપાલકો તેમજ ખેડૂત હિત અને ગ્રામ વિકાસના કાર્યોને વધુ વેગ મળે તેવી શુભેચ્છાઓ સાથે તમામ નવનિયુક્ત સભ્યોને સફળ કાર્યકાળ માટે શુભકામનાઓ.
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના અધ્યક્ષ શ્રી @iJagdishBJP જીએ આજે પ્રદેશ આઈ.ટી. વિભાગ તથા પ્રદેશ સોશિયલ મીડિયા વિભાગના સંયોજક અને સહ-સંયોજકોના નામોની જાહેરાત કરી છે.
નવનિયુક્ત તમામ હોદ્દેદારોને હાર્દિક અભિનંદન તથા શુભેચ્છાઓ.
प्रधानमंत्री श्री @narendramodi जी को इंडोनेशिया के सर्वोच्च नागरिक सम्मान से सम्मानित किया जाना, भारत की बढ़ती वैश्विक शक्ति, विश्वसनीय नेतृत्व और 140 करोड़ भारतीयों के गौरव का प्रतीक है।🇮🇳🤝🇮🇩
#PMModiInIndonesia
Landed in Jakarta. I’m touched by President Prabowo Subianto’s gesture of welcoming me at the airport.
In 2018 we elevated our relations to a Comprehensive Strategic Partnership, which has benefitted our people.
During this visit, President Prabowo Subianto and I will hold discussions aimed at adding even more momentum to this partnership across diverse sectors.
President Prabowo and I will visit the Prambanan Temple complex at Yogyakarta. This will ensure closer cultural linkages between our nations. While in Indonesia, I also look forward to interacting with the Indian community.
@prabowo
ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અને લિંબડી વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી કિરીટસિંહજી રાણા ને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ. માતાજી સદાય આપને ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ જીવન પ્રદાન કરે એવી પ્રાર્થના.
@KiritsinhJRana
India's growing global stature is reflected not only in words, but in gestures of respect.
From Israel to Saudi Arabia, the UAE, Sweden and now Indonesia, the fighter jet escorts extended to Hon'ble PM Shri @narendramodi Ji's aircraft reflect India's rising stature, trusted leadership and strengthening global partnerships.
Proud to witness India's rise on the world stage.
@mygovindia
#PMModiInIndonesia