महाराजा रणजीत सिंह जी ने अपने अद्वितीय नेतृत्व, वीरता और दूरदर्शिता से इतिहास में स्वर्णिम अध्याय लिखा। उनका जीवन साहस, एकता, सुशासन और मातृभूमि के प्रति समर्पण का प्रतीक है।
उनका संघर्ष और राष्ट्र के प्रति योगदान सदैव आने वाली पीढ़ियों को प्रेरित करता रहेगा।
@sanghaviharsh
કામ માં પહોંચી ના વળાતું હોય તો એકાદ ખાતું બીજા ને ખાવા ,સોરી સંભાળવા આપો તો સારું .
દારૂ અને ડ્રગ ની હેરાફેરી રોકાઈ એમ ના હોય તો ફાંકા ફોજદારી કરવાનું બંધ કરો અને એકાદ ચમરબંધી ને પકડી બતાઓ .
@VtvGujarati ઇન્સ્યુરન્સ ,નંબર પ્લેટ આ મુખ્ય મુદ્દો નથી દારૂ લાવ્યા ક્યાંથી ? અને હોટેલ સંચાલકો એ પરવાનગી આપી કેમ એ મુખ્ય મુદ્દો છે .
સમાચાર ચેનલો માં ત્રેવડ હોય તો બૂટલેગરો પોલીસ અને રાજકારણીઓ ની સાંઠગાંઠ ખુલ્લી પાડો .
🙏 मनुष्य गौरव दिन की हार्दिक शुभकामनाएँ 🙏
१९ अक्टूबर
मनुष्य गौरव दिन अर्थात् परम पूजनीय पांडुरंग शास्त्रीजी (दादाजी) का जन्मदिन।
दीवाली के दिन विजय प्राप्त करके अयोध्या लौटने वाले भगवान श्रीराम मेरे भीतर भी विराजमान हैं, यह समझ देने वाले महापुरुष का जन्मदिन।
महान भारतीय तत्त्वज्ञ, आध्यात्मिक गुरु, समाजसुधारक आणि "स्वाध्याय परिवारा"चे संस्थापक पांडुरंग शास्त्री वैजनाथ आठवले उर्फ दादा यांना जयंतीनिमित्त विनम्र अभिवादन.
त्यांच्या जयंतीनिमित्त आज 'मनुष्य गौरव दिन' साजरा होतो.
जय योगेश्वर🙏🚩🌹
@Hits136 સરળ થયું એમ નહીં કદાચ સરળ થશે એમ લખો .
Ro Ro ફેરી ની જેટી બાંધવામાં કેટલો સમય લાગ્યો ?
એ જોતા એવું લાગે છે કે આ લખનાર ભાઈ ના પૌત્ર ને કામ લાગશે .
@Jamawat3 ભાવનગર સોમનાથ હાઈવે અને બુલેટ ટ્રેન હજુ પૂર્ણ થયા નથી. અને આને ચાર વર્ષ માં આવડો મોટો પ્રોજેક્ટ પૂરો કરવાનું લક્ષ્ય છે . ફેંકવાની કંઈક હદ હોય .
અંધેરી નગરી ને ગંડુ રાજા .....
@VtvGujarati ખાલી હાઉ ( અવાસ્તવિક ડર ) ઊભો કરી ને શું ગુનાખોરી ઓછી થઈ જશે ?. પોલીસ, ગુંડા, અને નેતા ત્રણેય ની મિલીભગત ઓછી થાય તો કંઈક સુધારો થવો હોય તો થાય .
#जन्माष्टमी
नंद घर आनंद भयो
जय कन्हैया लाल की 🙏🏻
श्री कृष्ण के तत्वज्ञान यानी की श्रीमद् भगवद् गीता को हृदय और मन में जगाएंगे तभी सच्चे अर्थ में जन्माष्टमी होगी ।
@AnilAgarwal_Ved श्रीमद् भगवद् गीता का तत्वज्ञान और कृष्ण भगवान को हमारे जीवन के अनुरूप समझने के लिए आप पांडुरंग शास्त्री के स्वाध्याय परिवार में जाइये । पूरी दुनिया में आप कही पे भी स्वाध्याय परिवार से जुड़ सकते है ।
@nidhirpatel6@sanghaviharsh સરતાનપર એક ગામ નહીં આજુબાજુ ના બધા જ ગામ માં આજ સ્થિતિ છે કોઈ પોલીસ ને જાણ કરે છે ને કોઈ નથી કરતું. આમેય જાણ કર્યા નો કોઈ મતલબ નથી રહેતો એટલે કદાચ જાણ નહીં કરતા હોય .
@Akriti__000 થોડી રાહ જુઓ......
ખાંડ માં પણ E 20 જેવું કંઈક આવશે .
સરકાર ( અન્ય પક્ષ માંથી લાવેલા બિન ભાજપી) થી લઈ ને પેટ્રોલ , પનીર , દુધ , દારૂ ( દારૂબંધી )બધું જ ભેળસેળ વાળું છે ..
@kathiyawadiii આમ તો બુટલેગરોને એક સલાહ આપવી જોઈએ કે બુટલેગર માંથી રાજકારણ જઈ ને કોઈ પક્ષ ના પ્રદેશ પ્રમુખ , સંસદ સભ્ય, અને મંત્રી પણ બની શકાય છે . એટલે જીવન માં આગળ વધવા માટે ઘણી તક છે .