ગુજરાત સરકારની વધુ એક પહેલ! 🚀
નાગરિકોને "Faceless, Paperless and Cashless" સેવાઓ પૂરી પાડવા માટે 'સુગમ ડિજિટલ ગુજરાત' હવે તમારા ગામના VCE (Village Computer Entrepreneur) કેન્દ્ર પર ઉપલબ્ધ છે.
તા.૧૯/૦૫/૨૦૨૬ થી તા.૨૬/૦૫/૨૦૨૬ સુધી ભારત સરકારશ્રી દ્વારા ધરતી આંબા જનજાતિય ઉત્કર્ષ અભિયાન (DA-JUGA) અને પ્રધાનમંત્રી જનજાતિય ન્યાય મહાઅભિયાન અંતર્ગત સરકારશ્રીની યોજનાઓનો લાભ આપવા તેમજ યોજનાકીય જાગૃતિ કેમ્પનુ આયોજન કરવામાં આવેલ છે જેનો લાભ લેવા વિનંતી છે
આજ રોજ તા.25/09/2025 '' સ્વચ્છોત્સવ '' કાર્યક્રમ અંતર્ગત "એક દિવસ એક કલાક એકસાથે "કપરાડા તાલુકાના કપરાડા ગામે પંડિત દિનદયાળ ઉપાધ્યાયજીના જન્મ જયંતી નિમિતે પૂર્વ મંત્રી અને હાલ ના ધારાસભ્યશ્રી જીતુભાઇ ચૌધરી ના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ રાખવામાં આવ્યો
તા. ૨૪/૦૭/૨૦૨૫ના રોજ તાલુકા કક્ષાએ PAI વર્કશોપનું આયોજન કરવામાં આવ્યુ ,જેમાં તાલકા પંચાયતના પ્રમુખશ્રી, જિ.પં.સભ્યશ્રીઓ, તા.પં.સભ્યશ્રીઓ, સરપંચશ્રીઓ દરેક ડિપાર્ટમેન્ટના અધિકારીશ્રીઓ,કર્મચારીઓ ઉપસ્થિત રહયા હતા.
તા.૦૮-૦૭-૨૦૨૫ના રોજ કપરાડા તાલુકાના ગ્રા.પંચાયત કચેરી ભવાડાજાગીરી ખાતે ધરતી આબા જનભાગીદારી અભિયાનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો, જેમાં જિલ્લા/તાલુકાની જુદી-જુદી કચેરીના કર્મચારીશ્રીઓ, સરપંચશ્રીઓ. તથા લાભાર્થી- ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
ધરતી આબા જનભાગીદારી જનજાતિય ઉત્કર્ષ ગ્રામ અભિયાન અંતર્ગત કપરાડા તાલુકાના વિવિધ ગામોમાં કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં સરકારશ્રીની વિવિધ યોજનાઓનો લાભ લાભાર્થીને સ્થળ પર મળી રહે, જેનો લાભ લેવા વિનંતી.
ધરતી આબા જનભાગીદારી જનજાતિય ઉત્કર્ષ ગ્રામ અભિયાન અંતર્ગત કપરાડા તાલુકાના વિવિધ ગામોમાં કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં સરકારશ્રીની વિવિધ યોજનાઓનો લાભ લાભાર્થીને સ્થળ પર મળી રહે, જેનો લાભ લેવા વિનંતી. @DDDValsad, @collector