રાતનવાવ ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના આગમન દરમ્યાન માન. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ના માર્ગદર્શન તળે આરોગ્ય વિભાગ દ્વારા PMJAY કાર્ડ વિતરણ, TB દર્દીને પોષણ સહાય કીટ વિતરણ તેમજ આરોગ્ય તપાસ અને ABHA કાર્ડ કામગીરી કરવામાં આવી
આજ રોજ તાલુકા હેલ્થ ઓફિસરશ્રી દ્વારા PHC લખેણી ખાતે આયોજિત PMSMA કેમ્પની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું. કારિયાણી સેન્ટર ખાતે આયોજિત મમતા દિવસની મુલાકાત લઈ સેવાઓની સમીક્ષા કરવામાં આવી અને જરૂરી સૂચનો કર્યા TB દર્દીના ઘરે વિઝિટ કરવામાં આવેલ
તા. 08/06/2026 ના રોજ થી શરુ થતા લેપ્રોસિ કેસ ડિટેક્શન કેમપેઈન LCDC અંતર્ગત પ્રચાર પ્રસાર તથા જન જાગૃતિ કામગીરી અન્વયે શ. આ. કેન્દ્ર બોટાદ 3 ના ખોડિયાર નગર ખાતે શિબિર નું આયોજન કરવામાં આવ્યું જેમાં માન.THO સાહેબ દ્વારા નગર જનો ને લેપ્રોસી સામેની લડત માં સહયોગ આપવા આવાહન કર્યું
તાલુકા હેલ્થ ઓફિસર ડો જયદીપ કણજરીયા દ્વારા દ્વારા પેટા કેન્દ્ર ખાતે MPHW અને FHW દ્વારા આપવામાં આવતી આરોગ્ય વિષયક સેવાઓ ની ફિલ્ડ મુલાકાત કરી સમીક્ષા કરવામાં આવી મમતા દિવસ મુલાકાત કરવામાં આવી PHC ની મુલાકાત કરી PHC કક્ષાએ થી થતું સુપરવિઝન અને મોનીટરીંગ સુનિશ્ચિત કરવામાં આવ્યું
આજ રોજ તાલુકા હેલ્થ ઓફિસર શ્રી દ્વારા હડદડ ખાતે મમતા દિવસ નું સુપરવિઝન કરવામાં આવ્યું તથા PHC ભદ્રાવડી ની મુલાકાત લઈ Techo+, NTEP, HPV અને PHC Delivery સંબંધિત કાર્યક્રમોનું રિવ્યૂ કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું.
આજ રોજ HPV રસીકરણ મેગા ડ્રાંઇવ અંતર્ગત માન. THO ડો જયદીપ કણજરીયા દ્વારા પ્રા. આ. કેન્દ્ર લખેણી ની મુલાકાત લઇ કિશોરીઓ ના વાળી ઓ ને રસીકરણ નું મહત્વ સમજાવવામાં આવ્યું અને મેગા ડ્રાઈવ નું સુપરવીઝન અને માર્ગદર્શન આપવામાં આવ્યું
આજ રોજ HPV રસીકરણ અંતર્ગત આયોજિત મેગા ડ્રાંઇવ દરમ્યાન માન. RCHO સાહેબ ડો. જયદીપ કણજરીયા દ્વારા ગઢડા તાલુકાના PHC અને CHC ખાતે મુલાકાત લઇ માર્ગદર્શન અને સુપરવીઝન કરવામાં આવ્યું
આજ રોજ વિશ્વ ક્ષય દિવસ અંતર્ગત માન. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો. બી. એ. ધોળકિયા, માન. જિલ્લા ક્ષય અધિકારીશ્રી ડો. એ.કે. સિંઘ અને માન.તાલુકા હેલ્થ ઓફિસર ડો. જે. જે. કણજરીયા દ્વારા જનજાગૃતિ રેલી ને લીલી જંડી આપી પ્રસ્થાન કરવામાં આવી
લુ લાગવી (હિટ સ્ટ્રોક)ના લક્ષણો ઓળખો
સાવધાન રહો અને સાવચેતી રાખો..
વધારે પાણી પીઓ..
ઠંડક વાળા સ્થાનો પર વિરામ લો..
તાજા ફળો અને લીંબુ શરબત નો ઉપયોગ કરો.
માનનીય RCHO સાહેબ દ્વારા Turkha PHC ના ઢાકણીયા સબસેન્ટર ક્ષેત્રના સેજાના ગામ – રાજપરા વાડી વિસ્તારમાં Very High-Risk Mother ની મુલાકાત લેવામાં આવી. મુલાકાત દરમ્યાન માતાને જરૂરી પોષણ સંબંધિત માર્ગદર્શન આપવામાં આવ્યુ