12 વર્ષ જનવિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના 🌟
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ ગુજરાતે કૃષિ, આરોગ્ય, નારીશક્તિ, યુવા ઉત્થાન અને રાષ્ટ્ર નિર્માણ જેવા દરેક ક્ષેત્રે અભૂતપૂર્વ સિદ્ધિઓ હાંસલ કરી છે...
#12YearsOfSeva
ઔદ્યોગિક ક્રાંતિ સાથે
અગ્રેસર ગુજરાત
આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના હસ્તે 5 જૂને ભરૂચ અને વલસાડના કેમિકલ અને બલ્ક ડ્રગ ઝોન માટે ₹1,063.5 કરોડના વિવિધ પ્રોજેક્ટ્સનું કરશે લોકાર્પણ.. #SuratNavsarjanParv
Understanding how TB spreads helps stop it in its tracks.
Let’s replace myths with facts and strengthen the fight against TB under the second phase of the intensified 100 Days TB Mukt Bharat Abhiyaan.
#TBMuktBharat#EndTB#100DaysOfTBElimination
Appreciations from the highest level!
It was such an honour to witness Hon. Chief Minister Shri, Gujarat Shri Bhupendra Patel sir inviting & meeting children from Mehsana District with Type 1, #JuvenileDiabetes, at Hon. CM's office, Swarnim Sankul 1, Gandhinagar on 18/5/26.
રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ 16 મે 2026 ઉજવણી ના ભાગરૂપે..જન સમુદાય ની ભાગીદારી થકી ડેન્ગ્યુ નિયત્રંણ કરીએ..પાત્રો ને ચકાસીએ ,સાફ કરી એ ,અને ઢાંકી ને રાખી એ ..તે થીમ પર લોકોને સમજણ આપવા મા આવી અને સર્વેલન્સ કામગીરી હાથ ધરવામાં આવી.
AAM ASJOL
PHC ASJOL
@CDHOMeh@CollectorMeh
રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ 16 મે 2026 ઉજવણી ના ભાગરૂપે..જન સમુદાય ની ભાગીદારી થકી ડેન્ગ્યુ નિયત્રંણ કરીએ..પાત્રો ને ચકાસીએ ,સાફ કરી એ ,અને ઢાંકી ને રાખી એ ..તે થીમ પર લોકોને સમજણ આપવા મા આવી અને સર્વેલન્સ કામગીરી હાથ ધરવામાં આવી.
AAM - Vijapurda
PHC -Gambhu