*તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત ખાંભા ખાતે તાલુકા આરોગ્ય કચેરી દ્વારા COTPA એક્ટ હેઠળ વિવિધ કલમો મુજબ તમાકુ ઉત્પાદનો નું વેચાણ કરતા ઈસમો વિરુદ્ધ કુલ 2600 રૂપિયા દંડ વસુલાત કામગીરી કરવામાં આવી....THO THS MPHW STS POLICE STAFF હા���ર રહેલ...*ટીમ હેલ્થ ખાંભા જિલ્લો અમરેલી....
ખાંભા તાલુકાના રૂગનાથપુર આયુષ્માન આરોગ્ય મંદિર નું નેશનલ ક્વોલિટી અસેસમેન્ટ(NQAS) ની ટીમ મુલાકાતે આવતી હોય આ તકે મુલાકાત કરીને સફળાપૂર્વક પૂર્ણ થાય એ માટે સૌ સ્ટાફ સાથે ચર્ચા કરી પ્રોત્સાહિત કર્યા...THO KHAMBHA..#NQAS
આજે જ��વાપર ગામ માં 5 થી વધુ પર પ્રાંતીય મજૂરો ના બાળકો ને પોલિયો માટે આશા બહેન તથા અંગળવડી બહેન દ્વારા ખૂબ સમજવા છતાં પીવા માટે મનેલા નહિ...રસ્તા માં ત્યાં થી નીકળતા રજૂઆત કરતા સ્થળ પર જઈને વ્યવસ્થિત સમજાવા પછી આખરે માનીને તમામ બાળકો ને પોલિયો રસી પીવડાવી...ખાંભા...અમરેલી...
ભારતની આ પવિત્ર માટીએ અનેક સંત, વિદ્વાન, અને વીર પુરુષોને જન્મ આપ્યો છે, જેમણે પોતાના જીવનના બલિદાન આપી, આ તિરંગાનું માન વધાર્યું છે.
આ તિરંગાને ગૌરવભેર લહેરાવવો એ આપણું કર્તવ્ય છે. આવો, #HarGharTiranga અભિયાન અંતર્ગત રાષ્ટ્રપ્રેમની અલખ જગાવીએ.
#HarGharTirangaGujarat