ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને વધુ સુલભ અને ઉત્કૃષ્ટ આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે એક મહત્વપૂર્ણ લોકહિત કાર્ય સંપન્ન થયું છે. 🩺🏥
ઠાસરા તાલુકાના સુઈ, અજુપુરા, ઢુણાદરા અને ઉંબા ખાતે નવનિર્મિત 'આયુષ્માન આરોગ્ય મંદિર'નું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું છે.
🏥આરોગ્યમય વૃદ્ધત્વ તરફ એક ડગલું...
૧ ઓક્ટોબર-આંતરરાષ્ટ્રીય વૃદ્ધત્વ દિવસ નિમિત્તે AAM ગુમડિયા ખાતે વડ���લોના સ્વાસ્થ્યની સુરક્ષા કાજે વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.
🔹 ૬૦+ વર્ષના વડીલોનું NCD સ્ક્રીનિંગ
🔹 જરૂરી આરોગ્ય સેવાઓ અને સારવાર
🔹 સ્વાસ્થ્ય જાગૃતિ અંગે ઉપયોગી IEC
તા.૩૦/૦૯/૨૬ના રોજ ઠાસરાના ��ાસરા ગામે 'સેવાસેતુ ૨.૧' કેમ્પનું સફળ આયોજન.
🔹મેડિકલ હેલ્થ ચેકઅપ કેમ્પ દ્વારા નિઃશુલ્ક આરોગ્ય તપાસ
🔹સ્થળ પર જ #PMJAY (આયુષ્માન) કાર્ડની કામગીરી 💳
🔹આરોગ્ય વિભાગની કલ્યાણકારી યોજનાઓનો એક જ સ્થળે લાભ
ગ્રામજનોને ઘરઆંગણે જ મળી આરોગ્ય અને સુખ-સુવિધા!
ઠાસરા નગરપાલિકા ખાતે ફરજ બજાવતા વર્ગ-૪ ના તમામ કર્મચારીઓના સ્વાસ્થ્યની સુખાકારી માટે એક મેડિકલ હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. પીપલવાડા (ઠાસરા) આરોગ્ય ટીમ દ્વારા આ કેમ્પ અંતર્ગત કર્મચારીઓની જરૂરી શારીરિક તપાસ અને સ્વાસ્થ્ય પરીક્ષણ કરવામાં આવ્યું હતું.
સરકાર આપના દ્વારે! 🤝
ઠાસરાના ઉંબા ગામે 'સેવા સેતુ ૨.૧' લોકકલ્યાણ શિબિર યોજાઈ. વહીવટી પ્રક્રિયા સરળ કરી પ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ કરાયો.
સ્થાનિક અને અંતરિયાળ લોકોને એક જ સ્થળે PMJAY, નમો શ્રી યોજના અને આરોગ્ય વિભાગની કલ્યાણકારી યોજનાઓનો લાભ મળ્યો. ✨
યોગેશ્વર વિદ્યાલય,વણોતી ખાતે મેડીકલ કેમ્પ અને જાગૃતિ કાર્યક્રમ યોજાયો
ડૉ.દિનેશ બારોટ સર DTO ખેડા ના માર્ગદર્શન હેઠળ અને THOઠાસરાની ટીમ દ્વારા સફળ આયોજન
ધો.૮થી૧૦ના વિદ્યાર્થીઓને HIV,TB,STઅને વ્યસન મુક્તિ અંગે સચોટ માર્ગદર્શન
HRG વિસ્તારમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લીધો લાભ
જ્ઞાન એ જ સાચું જીવનરક્ષક!
'વિશ્વ સર્પદંશ જાગૃતિ દિવસ' નિમિત્તે ઠાસરાની વિવિધ સ્કૂલોમાં RBSK & MPHW ટીમ દ્વારા શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે વિશેષ તાલીમ સત્ર યોજાયું
🔹 સર્પદંશ સમયે રાખવાની સાવચેતી 🐍
🔹 કટોકટીમાં જીવ બચાવવા CPR ની ટ્રેનિંગ 🫁
🔹 સાચી પ્રાથમિક સારવાર 🚑
ઠાસરા તાલુકાના શાહપુરા ગામે 'સેવા સેતુ' કાર્યક્રમ અંતર્ગત સ્થાનિક અને અંતરિયાળ વિસ્તારના પાત્રતા ધરાવતા નાગરિકોને ઘરઆંગણે સરકારી યોજનાઓનો લાભ મળ્યો.
આ દરમિયાન (PM-JAY), નમોશ્રી યોજના અને આરોગ્યની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભો લાભાર્થીઓ સુધી પહોંચાડવામ��ં આવ્યા.
✨ સેવા સંકલ્પ અભિયાન ✨
CHC ઠાસરા અને SDH ડાકોર ખાતે માનનીય ધારાસભ્યશ્રી યોગેન્દ્રસિંહ પરમાર, અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા શ્રમદાન આપીને સર્વગ્રાહી સફાઇ કાર્ય કરવામાં આવ્યું.
આ તકે ઉ��સ્થિત સૌએ પર્યાવરણ જતન અને 'સ્વચ્છતા શપથ' લીધા. 🧹🌱
👶 Undescended Testis
નવજાત શિશુમાં આશરે 3% બાળકોમાં આ સ્થિતિ જોવા મળે છે સમયસર ઓળખ ખૂબ મહત્વપૂર્ણ છે.
RBSK દ્વારા બાળકોનું સ્ક્રીનિંગ કરી Undescended Testisની વહેલી ઓળખ, યોગ્ય નિષ્ણાત પાસે રેફરલ અને સારવાર સુનિશ્ચિત કરવામાં આવે છે.
તા.હે.ક ઠાસરા જિ ખેડા.