શું તમે કારકિર્દીની પસંદગી બાબતે મૂંઝવણ અનુભવી રહ્યા છો?
તો આ વિશેષાંક આપના માટે છે માર્ગદર્શક...
માહિતી નિયામકની કચેરી દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવતા “કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક 2025”નું માહિતી નિયામક શ્રી કે.એલ. બચાણીના હસ્તે વિમોચન કરાયું...
#CareerOptions#CareerGuidance
Ministry of Information and Broadcasting issues advisory to all Media channels to refrain from showing live coverage of defence operations and movement of security forces in the interest of national security.
આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે ગુજરાતમાં વર્ષ 2003 માં શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરાવી એ રાજ્યના શિક્ષણ ક્ષેત્રનો સુવર્ણ અધ્યાય છે.
આ પહેલના સુખદ પરિણામરૂપે શાળાઓમાં નામાંકન દરમાં મોટો વધારો અને ડ્રોપઆઉટ દરમાં ભારે ઘટાડો થયો.
ત્યારબાદ તો, તેઓશ્રીએ શરૂ કરેલ મિશન સ્કુલ ઓફ એક્સલન્સ જેવી પહેલ થકી સુંદર ક્લાસરૂમ્સ અને આધુનિક ટેક્નોલોજીથી અભ્યાસ જેવા આયામો શિક્ષણ ક્ષેત્રે ઉમેરાઈ ચૂક્યા છે.
શાળા પ્રવેશોત્સવથી શરૂ થયેલ શિક્ષણક્રાંતિની આ સફરે અસંખ્ય બાળકો અને પરિવારોનું ઉજ્જ્વળ ભવિષ્ય કંડાર્યું છે.
ખેડા જિલ્લાના મતદારો ૭ મે ના રોજ અચૂક મતદાન કરી લોકશાહીના મહાપર્વમાં પોતાના મતદાનનું યોગદાન આપવા નમ્ર અપીલ.
"મત આપશે ખમ���રવંતુ ખેડા"
@ECISVEEP @SpokespersonECI @CEOGujarat
જિલ્લા ચૂંટણી તંત્રની અપીલ ને માન આપી નડીયાદ ના વિવિધ વેપારી સંગઠનો દ્વારા તા.૭/૫/૨૪ ના રોજ લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે મતદાન કરનાર ને પ્રોત્સાહન રૂપે ૭% ડિસ્કાઉન્ટ ની જાહેરાત કરવામાં આવી રહી છે. @ECISVEEP@SpokespersonECI@CEOGujarat
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે આજરોજ ૮૫+ ઉંમરના મતદારો તથા દિવ્યાંગ મતદારો દ્વારા હોમ વોટિંગની સુવિધાના માધ્યમ થી મતદાન કરવામાં આવી રહ્યું છે. @ECISVEEP@SpokespersonECI@CEOGujarat
Know Your Polling Station કાર્યક્રમ અંતર્ગત પીજ રોડ વોકર્સ ગાર્ડન ખાતે સિનિયર સિટીઝન ક્લબ, તાલુકા પેન્શનર ફોરમ તથા સિનિયર સિટીઝન ક્લબ પશ્ચિમ વિભાગ,નડિયાદ ના સંકલનમાં નડીઆદ શહેરના વરીષ્ઠ નાગરીકો અચૂક મતદાન કરવા સંકલ્પબદ્ધ થયા. @CEOGujarat@SpokespersonECI@ECISVEEP
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે મહુધા ખાતે “ભવાઈ” કાર્યક્રમ ના માધ્યમ થી મતદારોને વોટર ઈન્ફોર્મેશન સ્લીપ નું વિતરણ કરવામાં આવ્યું તથા ૭/૫/૨૪ ના રોજ અચૂક મતદાન કરી લોકશાહી મજબૂત કરવાના મહા અભિયાન માં સૌ ને સહભાગી થવા અપીલ કરવામાં આવી. @CEOGujarat@ECISVEEP@SpokespersonECI
નડીયાદ ટ્રાન્સ જેન્ડર સમાજ દ્વારા આગામી લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ મા ઉત્સાહભેર સહભાગી થઈ પોતે અચૂક મતદાન કરી લોકશાહીને મજબૂત કરશે તેવી પ્રતિજ્ઞા લેવાઈ તથા અન્ય મતદારોને પણ મતાધિકારનો ઉપયોગ ���રવા પ્રેરણા આપી. @CEOGujarat @CEOGujarat
જેમાં ૧૭-ખેડા લોકસભા મત વિભાગને લગતી તમામ આંકડાકીય માહિતી,અગત્યના સંપર્કો તથા મતદાર જાગૃતિને લગતી વિગતો પ્રદર્શિત કરવામાં આવેલ છે તથા સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન ઈલેક્ટ્રોનિક મીડિયા,સોશિયલ મિડિયા પર દેખરેખ રાખવામાં આવશે. @CEOGujarat
Officers at #Sansad Bhavan🏛️!
A group of Gazetted Officers from Sardar Patel Institute of Public Administration, #Gujarat currently undergoing training at IIPA, New Delhi, had an amazing opportunity to witness the #heart of Indian Democracy-The #Parliament House today!
Worst mistake..
To apply for @ICICIBank credit card...
Told the representatives 5 times that I will be unable for video KYC...
But they call everyday constantly....
This is harassment @ICICIBank_Care I don't think you care for someone's time
Disaster @ICICI_Direct