બ્લોક - નવસારી ગામ - અડદા સ્વચ્છતા હી સેવા અંતર્ગત અડદા પ્રાથમિક શાળામાં બાળકોને ધન કચરા વર્ગીકરણ કરવા માટે ની સમજૂતી આપવામાં આવી. સ્વચ્છતા હી સેવા બાળકોને ચિત્ર સ્પર્ધા કરાવવામાં આવી અને શપથ લેવડાવવામાં આવી#SHS2026 #SWACHHTAHISEVA2026#SWACHHTA_MEIN_SAHBHAG_SWACHH_BHARAT_VIKSIT_
તારીખ 24 અને 25 ના રોજ ADIP યોજના અને રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત કેમ્પ નું આયોજન કરવા માં આવેલ હતું જેમાં કુલ 1791 લાભાર્થી નું online રજીસ્ટ્રેશન કરવા માં આવ્યું.