આજ રોજ રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ નિમિતે પાલીતાણા તાલુકાના ગામોમાં ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યુ તેમજ માન. પ્રધાનમંત્રીશ્રીનું ઉદ્દબોધન નિહાળવામાં આવ્યુ.
આજરોજ પાલીતાણા તાલુકાના માનવડ ગામે વ્યક્તિગત શૌચાલયનું લોકાર્પણ તથા શાળામાં બાળકો સાથે વિશ્વ શૌચાલય દિવસની ઉજવણી કરવામાં આવેલ.
@BhavnagarDdo@SBMR_Gujarat
આજરોજ વિશ્વ શૌચાલય દિવસ ની ઉજવણી નાં ભાગ રૂપે પાલીતાણા તાલુકાના રાણપરડા ગામે પ્રાથમિક શાળાના બાળકોને સ્વચ્છ ભારત મિશન યોજના વિશે સમજ આપવામાં આવેલ છે. " વિશ્વ શૌચાલય દિવસ 2024 "
@BhavnagarDdo@SBMR_Gujarat
#sbmgujarat
આજરોજ વિશ્વ શૌચાલય દિવસ ની ઉજવણી નાં ભાગ રૂપે પાલીતાણા તાલુકાના નવાસરોડ ગામે વ્યક્તિગત શૌચાલય નાં લાભાર્થી નારણભાઈ પાંચાભાઈ બલ્યાનાં શૌચાલય નું લોકાર્પણ કરવામાં આવેલ છે. "એક કદમ સ્વચ્છતા કી ઔર "
આજરોજ તા. ૧૮/૧૦/૨૦૨૪ ના રોજ નિર્મળ ગુજરાત ૨.૦ અંતર્ગત પાલીતાણા તાલુકાના રોહિશાળા ગ્રામ પંચાયત દ્વારા "પ્લાસ્ટિક મુક્ત ભારત" નો સંદેશો આપતી કાપડની થેલી નું વિતરણ કરવામાં આવ્યું
@BhavnagarDdo@SBMR_Gujarat
પાલીતાણા તાલુકાના લુવારવવ ગામે "સખી ટોક શો " કાર્યક્રમ જેમાં તાલુકા સદસ્યશ્રી તુલસીભાઈ તથા સરપંચશ્રી હાજરીમાં વર્મી કંપોષ્ટ,કંપોસ્ટિંગ નું મહત્વ,સ્વચ્છતામાં મહિલાઓનો ફાળો,પશુશેડ ની સફાઈ જેવા વિષયો પર સખીમંડળ ની બહેનો દ્વારા વક્તવ્ય.
#SBMRGujarat#sbmr#SHSGujarat2024
આજ રોજ સ્વચ્છતા હિ સેવા ૨૦૨૪ સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતા નાં સૂત્રને સાકાર કરવા માટે પાલીતાણા તાલુકા પંચાયત ખાતે માનનીય તાલુકા વિકાસ અધિકારીશ્રી,તાલુકા સદસ્ય શ્રી ભરતભાઈ ધાદસ્ય શ્રી જેરામભાઈ રાઠોડ તથા એસ.બી.એમ.શાખાના કર્મચારીશ્રીઓ દ્વારા "એક પેડ માં કે નામ" પ્રવૃત્તિ.
આજ રોજ સ્વચ્છતા હિ સેવા ૨૦૨૪ સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતા નાં સૂત્ર ને સાકાર કરવા માટે પાલીતાણા તાલુકાના જુદા જુદા ગામોમાં "એક પેડ માં કે નામ" પ્રવૃત્તિ અંતર્ગત વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવેલ.
#SBMRGujarat#SBMR#SHSGUJARAT2024
આજ રોજ સ્વચ્છતા હિ સેવા ૨૦૨૪ સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતા નાં સૂત્ર ને સાકાર કરવા માટે પાંચપીપળા તથા કંજરાડા ગામે ખાતે "એક પેડ માં કે નામ" પ્રવૃત્તિ અંતર્ગત વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવેલ.
#SBMRGujarat#SBMR#SHSGUJARAT2024
સ્વચ્છતા હિ સેવા ૨૦૨૪ સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતા નાં સૂત્ર ને સાકાર કરવા માટે વાળુકડ ખાતે આરોગ્ય ચકાસણી કેમ્પ નું આયોજન કરવામાં આવેલ.
#SBMRGujarat#SBMR#SHSGUJARAT2014
સ્વછતાહી સેવા 2024 અંતર્ગત સ્વભાવ સ્વચ્છતા,સંસ્કાર સ્વચ્છતા સૂત્રને સાકાર કરવા માટે રાણપરડા ગામની પ્રાથમિક શાળામાં આરોગ્ય શિબિર કરવામાં આવી.
#SBMRGujarat#SBMR#SHS2024
સ્વચ્છતા હી સેવા અંતર્ગત દુધાળા ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આંગણવાડી ના બાળકો અને તેમના વાલીઓ વગેરે ની પ્રાથમિક આરોગ્ય શિબિર યોજવામાં આવી.
#SBMRGujarat#SBMR2024
સ્વચ્છતા હિ સેવા ૨૦૨૪ સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતા નાં સૂત્ર ને સાકાર કરવા માટે નાની રાજ્સ્થળી ખાતે સફાઈ મિત્ર સુરક્ષા શિબિર અને આરોગ્ય ચકાસણી કેમ્પ નું આયોજન કરવામાં આવેલ.
#SBMRGujarat#SBMR2024
આજ રોજ પાલીતાણા તાલુકાના લાપાળિયા ગામે સ્વચ્છતા હી સેવા -૨૦૨૪ સ્વભા સ્વચ્છતા સંકાર સ્વચ્છતા ના સુત્ર ને સાકર કરવા માટે ડોર ટુ ડોર જાગ્રુતિ માટે પ્રવ્રુતિ કરવામા આવેલ છે.
આજ રોજ પાલીતાણા તાલુકાના નવાસરોડ ગામે સ્વચ્છતા હી સેવા -૨૦૨૪ સ્વભા સ્વચ્છતા સંકાર સ્વચ્છતા ના સુત્ર ને સાકર કરવા માટે જાહેર સ્થળોની સફાઇ કરવામા આવેલ છે.