ગુજરાતના પ્રખર આદિવાસી નેતા અને સર્વ સમાજના હિત માટે હમેંશા કાર્યરત રહેનાર આદરણીય શ્રી મોહનસિંહ રાઠવાસાહેબના નિધનના સમાચારથી વ્યથિત થયો છું. અવિરતપણે વિધાનસભામાં ચુંટાઈ આવવાના તેમનો વિક્રમ તેમની લોકપ્રિયતાનો જીવંત પુરાવો. તેમના જવાથી ગુજરાતનું જાહેર જીવન રાંક બન્યું છે. ૐ શાંતિ
ગુજરાત કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ, અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ વર્કિંગ કમિટીના સદસ્ય, પૂર્વ સાંસદ અમારા નેતા આદરણીય શ્રી @jagdishthakormp જી ને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ.
गुजरात कांग्रेस के सह प्रभारी @srinivasiyc जी को @CongressSevadal के राष्ट्रीय संयोजक नियुक्त होने पर हार्दिक बधाई एवं उज्ज्वल कार्यकाल हेतु शुभकामनाएँ।