There is only one method which is independent of dimensions, that is Monte Carlo Simulation. Most of the methods start failing with the increase of dimensionality.
પરિશ્રમનો પરસેવો સુકાવા નથી દેવો,
દોડતા રહેવા દો નિરાંત નથી ગમતી મને...
જેમને મળીને કંઈ પણ શીખવા ન મળે,
એવા લોકોની મુલાકાત નથી ગમતી મને...
જે પણ કહેવું હોય તે મારા મોઢા પર કહો,
સંબંધોમાં ઝેરની સોગાત નથી ગમતી મને...
શમણાઓ વિહોણી રાત નથી ગમતી મને,
માણસાઈ વિનાની વાત નથી ગમતી મને...
આપણી સામે અલગ ને લોકો સામે અલગ,
બદલાતા માણસની જાત નથી ગમતી મને..
અમુલ્ય જીવનની ક્ષણોને કેમ વેડફી નાખું.?
દુનિયાની ફાલતુ પંચાત નથી ગમતી મને...
શમણાઓ વિહોણી રાત નથી ગમતી મને,
માણસાઈ વિનાની વાત નથી ગમતી મને...
આપણી સામે અલગ ને લોકો સામે અલગ,
બદલાતા માણસની જાત નથી ગમતી મને..
અમુલ્ય જીવનની ક્ષણોને કેમ વેડફી નાખું.?
દુનિયાની ફાલતુ પંચાત નથી ગમતી મને...
The wtc format is rigged. SA, a few months back, prioritized domestic t20 over the new Zealand series.
Their performance against
Top teams
Sa vs nz 0-2 loss
Ind vs sa 1-1 draw
Did not play against aus and eng.
Congratulations, SA.
#INDvsAUS#WTC25@ashwinravi99@vikrantgupta73
ક્યાંક કોઈ એક એવું પારકું હોવું જોઈએ
જે નથી આપણું છતાંય આપણું હોવું જોઈએ
નામ વગર ના સંબંધમાં પણ એવું એક નામ હોવું જોઈએ
હાથ પકડી બેસવું છે એમ આપણું મન કેહવુ જોઈએ
કશું જ નથી જોઈતું મારે તારી પાસેથી
બસ તારા ચહેરા પર નિર્મળ હાસ્ય હોવું જોઈએ
આવું કહેનાર તમારા જેવું જીવન માં હોવું જોઈએ