@flipkartsupport No now I'm not waiting for updates. Without my consent my order is canceled by your side.
Your driver said that he would come and pick up the order one km away from my location. At that time, my mother, who is 70 years old, was alone at home, so should I send her to pick it up?
@Flipkart I have been shopping online for the last 18 years, but this time I had a very bad experience with your delivery partner.
I'll never ordered anything again from Flipkart because now delivery men deside what to do.
@flipkartsupport No resolution from Flipkart Even after long waited.
In Flipkart, the driver will now decide whether to deliver the item or not.
In this stage I'm not stay Flipkart anymore, I'm deleting my Flipkart account permanently.
Driver's ego is more important than customer 👍
@nitin_gadkari@NHAI_Official@NHAIROGujarat
एक्सप्रेस हाईवे शुरू करने से पहले ट्रक ड्राइवरों के लिए ट्रेनिंग की ज़रूरत है। अगर आप एक्सीडेंट रोकना चाहते हैं, तो पहले ट्रक और बस ड्राइवरों को कंट्रोल करें। दिल्ली मुंबई एक्सप्रेसवे, वडोदरा भरूच सेक्शन
@sanghaviharsh ભાજપ ના વોટર કે જેને ભાજપ સિવાય કોઈને વોટ જ નથી આપ્યો એવા વોટર પણ હવે ભાજપ થી નારાજ છે. એટલે બીજાને વોટ નથી આપતા પણ વોટ આપવાનું જ બંધ કરી દીધું છે. તેના મુખ્ય કારણો.
1 ભ્રષ્ટાચાર.
સરકાર વાહનચાલકો માટે ભારે દંડ લાવી સારુ પણ પરિણામ શું આવ્યું? પેલા પોલીસ 100 કે 200 લેતી હવે 500.
@sanghaviharsh આવા તો ઘણા મુદ્દાઓ છે જે બધા અહીં નહીં લખી શકાય. પણ જો આપ ખરેખર કરી શકતા હોય તો ખાલી આ ત્રણ મુદ્દા નું નિરાકરણ લાવી બતાવો.
કઈ પણ થાય પોલીસ રોકડ માં પતાવટ ના કરે, આખું ગુજરાત માં ગમે તેટલા પૈસા આપતા છતાં દારૂ ના મળે અને રસ્તા સારા હોય.
@sanghaviharsh 3. દારૂબંધી
હું જ્યારથી સમજતાં શીખ્યો અને જેટલી જગ્યાએ ગયો મને કોઈ એવું સ્થળ દેખાયું નઈ કે જ્યાં દારૂ ના મળતો હોય.
ગુજરાત માં જ્યાં અને જેટલો જોઈએ તેટલો મળી રહે છે. ગુણવત્તા અને ભાવ માં હેરાન થવું પડે છે. છૂટ જ આપી દો તો લોકો ને સસ્તું અને સારું મળે અને સરકાર ને પણ તેની આવક થાય.
@ocjain4 मुझे लगता है कि दिल्ली में नई सरकार बनने से पहले सभी को दिल्ली से पंजाब में कोई जरूरी सामान या नकदी पहुंचाने के लिए बुलाया गया है।
कोई भी विधायक की गाड़ी की जांच नहीं करेगा।
@sanghaviharsh 🙏🙏🙏
ઓનલાઈન બૂકિંગ કરતી વખતે "સીંગલ લેડીઝ" માટે ઓપ્શન આવે છે. એ કર્યા પછી પણ જો બાજુની સીટ કોઈ પુરુષ ને જ આપવી હોય તો એનો મતલબ શું છે?
બાજુની સીટ મહિલા માટે જ રહેવી જોઈએ.
અગાઉ પણ રજુઆત કરેલી છે પણ હજી નિકાલ આવ્યો નથી.
@OfficialGsrtc@sanghaviharsh@OfficialGsrtc@sanghaviharsh@Bhupendrapbjp
ઓનલાઈન બૂકિંગ કરતી વખતે "સીંગલ લેડીઝ" માટે ઓપ્શન આવે છે. એ કર્યા પછી પણ જો બાજુની સીટ કોઈ પુરુષ ને જ આપવી હોય તો એનો મતલબ શું છે?
બાજુની સીટ મહિલા માટે જ રહેવી જોઈએ.
અગાઉ પણ રજુઆત કરેલી છે પણ હજી નિકાલ આવ્યો નથી.