#LiveLongModiJi
ગુજરાતનાં પનોતા પુત્ર માન. વડાપ્રધાન શ્રી @narendramodi ને ૭૧ માં જન્મ દિવસની હાર્દિક શુભેચ્છા પાઠવવા અને સ્વસ્થ જીવન અને દિર્ઘાયુ ની કામના માટે જન્મદિવસની ઉજવણી રૂપે ૭૧ સ્થાનો પર હવન અને યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું..
आज प���ज्य @Ach_Balkrishna जी महाराज के जन्मदिवस पर देश के लाखों कार्यकर्ता भाई बहनों द्वारा #जड़ीबूटीदिवस पर करोड़ो जड़ी बूटियां व वृक्षारोपण करके आयुर्वेद के ज्ञान विज्ञान को घर घर तक पहुँचाया।
યોગ એ શરીરને સ્વસ્થ રાખવાની ભારતીય સંસ્કૃતિ અને વૈજ્ઞાનિક પદ્ધતિ છે. અને ૨૧મી જૂન એટલે વિશ્વ યોગ દિન. વિશ્વ યોગ દિન નિમિત્તે આપ સૌને સારા સ્વાસ્થય માટે હાદિઁક શુભકામના! યોગ કરો સ્વસ્થ રહો.
#InternationalDayOfYoga