અમે ચાર વાલુડાં ભાઈ-બહેન, 😎
બે છે ભાઈ ને બે છે બેન! 🥰
અભયની વ્હાલી મોનિકા બેન, 🙂
ને હર્ષદની વ્હાલી હેતલ બેન! 🙃
સપ્તપદીના સાત રંગોની જેમ, 🌈
મળવાનું મુશ્કેલ થઈ જાય છે કેમ? 🥲
જવાબદારીના રંગે રંગાયા છીએ એમ, 🌵
છતાં એક મુલાકાત લાગે ઇન્દ્રધનુષની જેમ! 🤗🥳
आतंकवाद...अब अंतिम सांसें ले रहा है।
जाति और धर्म पूछकर बहन-बेटियों के सिन्दूर को उजाड़ने का कृत्य कोई सभ्य समाज स्वीकार नहीं कर सकता: #UPCM@myogiadityanath
No matter the outcome-no results, bad results, or good results-the key is to keep working.
Consistency, persistence, and dedication pave the way to success.
#KeepWorking#ConsistencylsKey#Professional Growth
#MindsetMatters
#📉🤞🏻💯
જીંદગી ઉપર એક પુસ્તક લખીશ,
એમાં બધો જ હિસાબ લખીશ,
સમય સાથે બદલી જતાં સંબંધ અને કેટલાક તૂટી ગયેલા
સપનાઓ લખીશ....!
જે કહીં નહીં શકું કોઈને;
મારી, એ બધી જ વાત લખીશ...!
💯✨☺️