યુવક કોંગ્રેસ અને NSUI જામનગર દ્વારા RTE 2025 (ફ્રી શિક્ષણ) ના વિનામૂલ્યે ફોર્મ ભરવા માટે નું હેલ્પ સેન્ટર.
"Help-center" for filling form of RTE 2025 by Youth Congress and NSUI Jamnagar.
યુવક કોંગ્રેસ અને NSUI જામનગર દ્વારા આયોજિત ઇન્ટર કોલેજ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ 2025 નું સમાપન.
બોયઝ ટુર્નામેન્ટ માં હરિયા કોલેજ ચેમ્પિયન અને રનર્સ-અપ jvims કોલેજ થયેલ હતી
ગર્લ્સ ટુર્નામેન્ટ માં શ્રી એ.કે દોશી મહિલા કોલેજ ચેમ્પિયન અને હરિયા કોલેજ રનર્સ અપ થયેલ હતી.
B.ed ના વિદ્યાર્થીઓ ના ફી રિફંડ પ્રકરણ માં વિદ્યાર્થીઓ ની ફી રિફંડ થઈ જતાં nsui અને યુવક કોંગ્રેસ ની રજૂઆત ને સફળતા મળતા મીનાક્ષીબેન દવે બી એડ કોલેજ લાખાબાવળ ખાતે ફટકડા ફોડવા માં આવ્યા.
પલળી ગયેલ પુસ્તકો ના પ્રકરણ ના તપાસ ના નામે ચાલતા ડિંડક અંગે યુવક કોંગ્રેસ અને nsui દ્વારા શિક્ષણ અધિકારી શ્રી ને ગુજરાત ના સૌથી નબળા અને ધીમા અધિકારી નો
"એવોર્ડ"આપી અને આવેદનપત્ર/માંગણીપત્ર આપવા માં આવ્યું.
आज भारतीय युवा कांग्रेस के स्थापना दिवस के अवसर पर, हम उन मूल्यों को याद करते हैं, जिन्हें केंद्र में रखकर संगठन ने बीते छह दशकों में राष्ट्र निर्माण की प्रक्रिया में अपना अभूतपूर्व योगदान दिया है।
जय हिन्द! 🇮🇳
જી.ડી.શાહ સ્કુલ જ્યાં શિક્ષા લીધી એના એન્યુઅલ ફંકશન "વૈવિધ્યમ 2024" માં મારું સન્માન કરવા બદલ સમગ્ર શાળા પરિવાર અને શાળા ના ટ્રસ્ટી શ્રી જતીનભાઈ શાહ નો ખુબ ખુબ આભાર...