આપણાં આદરણીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi સાહેબ ની મન કી બાત ક્રાર્યક્મ તથા ટીફીન બેઠક નુ આયોજન બાગ તાલુકા પંચાયત સીટ ના બાગ શક્તિ કેન્દ્ર પર શ્રી એકાદશ મહાદેવ મંદિરે રાખવા માં આવેલ જેમાં
"શિક્ષણ મેળવવા માટેનું પ્રથમ પગથિયું એટલે શાળા પ્રવેશોત્સવ"
તા. 24/6/2022 ના રાજ્ય સરકાર દ્વારા કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ ના કાર્યક્રમ માં માંડવી તાલુકા ના મસ્કા ગામે પ્રાથમિક શાળામાં ઉજવણી કરવા માં આવી
उस समय की भूगर्भ व्यवस्था, सहयोगी परिवार, उपरांत "मीसा" के तहत जो कैद थे, भूगर्भ मैं रहे और आंदोलन का नेतृत्व करने वालों के संघर्षों को वंदन। आइए सच्चाई को जाने और इसे समझने की कोशिश करते हैं। 🇮🇳
इस पुस्तक मैं उस समय के संकट और स्थिति का सटीक वर्णन किया गया है, जो कुछ लोग आज संविधान और लोकतंत्र बचाने की बात कर रहे हैं, उन्ही लोगों ने लोकतंत्र की हत्या के कुप्रयास किये थे।
કચ્છ અને રાજકોટ ની મહિલા ખેલાડીઓ એ ભાગ લીધો હતો ત્યારે નારાયણ સરોવર ના ગાદીપતિ શ્રી સોનલલાલજી મહારાજ એ આશીર્વચન પાઠવ્યા હતા ટોસ વિધિ કચ્છ જિલ્લા ભાજપ મહિલા મોરચા ના અધ્યક્ષા ગોદાવરીબેન ઠક્કર એ કરી હતી તાલુકા પંચાયત ના શિલ્પાબેન નાથાણી એ મેચ ને સ્ટાર્ટ અપાવ્યું હતું
મસ્કા બાલિકા પંચાયત અને એમ.સી એ.દ્વારા બેટી બચાવો બેટી પઢાઓ અને મહિલા સશક્તિકરણ અભિયાન અંતર્ગત દીકરીઓ ને રમત ગમ્મત ક્ષેત્રે પ્રોત્સાહિત કરવા સૌ પ્રથમ વાર વુમન સીઝન બોલ ક્રિકેટ ટુર્નામેન્ટ નો આયોજન કરાયું જેમાં મુંબઈ થી બે ટીમો દહિસર સ્પોર્ટ્સ અને એસ.કે.સ્પોર્ટ્સ સાથે
आज वीर शिरोमणि महाराणा प्रताप की जयंती (तिथिनुसार) के अवसर पर मा. सरकार्यवाह श्री दत्तात्रेय होसबाले जी ने संघ शिक्षा वर्ग, बीकानेर में महाराणा प्रताप जी के चित्र पर माल्यार्पण कर उन्हें श्रद्धांजलि अर्पित की।
अवधपुरी प्रभु आवत जानी।
भई सकल सोभा कै खानी।।
उत्तर प्रदेश के मुख्यमंत्री श्री @myogiadityanath जी ने शिला पूजन कर श्री रामजन्मभूमि मंदिर के गर्भगृह के निर्माण कार्य का शुभारंभ किया।
इस अवसर पर श्री राम जन्मभूमि न्यास के पदाधिकारी, पूजनीय संत और प्रशासनिक अधिकारी उपस्थित थे।
पूरे बंगाल में राजनीतिक हिंसा और विपक्ष के कार्यकर्ताओं को चुन-चुन कर निशाना बनाया जा रहा है।
युवा मोर्चा के उपाध्यक्ष अर्जुन चौरसिया की हत्या हुई है।
@HMOIndia माननीय श्री @AmitShah जी ने अर्जुन चौरसिया के परिवार से मुलाकात की और आरोपियों को जल्द सजा मिले इसका आश्वासन दिया॥