Dr. Veena Dhawan, Addl. Commissioner, CTD, attended the 55th Global Fund Board Meeting as a South Asia East constituency delegate held in Geneva on 9th&10th July 2026. She participated in high-level meetings for strengthening collaboration for TB elimination. #TBMuktBharat
ટીબીની સારવાર હવે વધુ સરળ,પારદર્શક અને ડિજિટલ બની ગઈ છે!
#TBMuktBharat એપ દ્વારા,નિ -ક્ષયમિત્ર, સ્વયંસેવકો,જિલ્લા વહીવટીતંત્ર અને દર્દીઓ-બધા એક જ પ્લેટફોર્મ પર જોડાયેલા-ટીબી મુક્ત ભારત અભિયાનને નવી ગતિ આપી રહ્યા છે.
એપ ડાઉનલોડ કરો અને જનભાગીદારી દ્વારા સ્વસ્થ ભારતનું નિર્માણ કરો
કચ્છ જિલ્લા પંચાયત પ્રમુખશ્રીમતી પ્રભાબેન હુણના હસ્તે ભીમાસર પોલિયો બુથ ખાતે ૦ થી ૫ વર્ષના બાળકોને પોલિયોના બે ટીપાં પીવડાવી અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો.
તમામ વાલીઓને અપીલ — પોતાના બાળકને નજીકના પોલિયો બુથ પર લઈ જઈ પોલિયોના બે ટીપાં અવશ્ય અપાવીએ.
#PulsePolio#PolioFreeIndia
"દો બુંદ જિંદગી કે" અંતર્ગત ભુજ ખાતે રાષ્ટ્રીય પલ્સ પોલિયો અભિયાનનો પ્રારંભ
ભુજના અર્બન હેલ્થ સેન્ટર-3 ખાતે જિલ્લા કલેક્ટરશ્રી અનિલ રાણાવાસિયાના હસ્તે ૦ થી ૫ વર્ષના બાળકોને પોલિયોના બે ટીપાં પીવડાવી રાષ્ટ્રીય પલ્સ પોલિયો અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો.
#PulsePolio@collectorkut
Union Health Minister Shri Jagat Prakash Nadda chaired a high-level review meeting to assess preparedness for Dengue and Malaria ahead of the monsoon and post-monsoon seasons.
He stressed the need for early preparedness, strengthened surveillance, timely reporting, and swift response measures, and called for coordinated action by States and Union Territories, local administrations, and healthcare institutions to prevent and control mosquito-borne diseases.
He also directed healthcare facilities to ensure adequate availability of medicines, diagnostic services, blood components, hospital beds, and trained personnel to maintain uninterrupted, quality patient care.
#Dengue
#Malaria
#PublicHealth
તપાસ, દવા અને પૌષ્ટિક આહાર - ટીબી પર અંતિમ પ્રહાર!
ટીબી સામેની લડતમાં સંતુલિત અને પૌષ્ટિક આહાર શરીરને શક્તિ આપે છે,રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને સારવારને વધુ અસરકારક બનાવે છે.
સમયસર ટીબીની તપાસ કરાવો, નિયમિત દવા લો, પૌષ્ટિક આહારને જીવનશૈલીનો મહત્વનો ભાગ બનાવો.
#TBMuktBharat
હવે ટીબી સંભાળ વધુ સરળ, પારદર્શક અને ડિજિટલ!
#TBMuktBharat App દ્વારા નિઃક્ષય મિત્ર, સ્વયંસેવકો, જિલ્લા વહીવટીતંત્ર અને ટીબી દર્દીઓ એક જ પ્લેટફોર્મ પર જોડાઈને ટીબી મુક્ત ભારતના સંકલ્પને નવી ગતિ આપી રહ્યા છે.
આજે જ એપ ડાઉનલોડ કરો અને જનભાગીદારીથી બનાવો સ્વસ્થ ભારત.
#TBMuktBharat
બધાની સંભાળ રાખો, ટીબી-મુક્ત ભારત અભિયાનને એક નવી ઓળખ આપો.
જો તમે ટીબીના ઉચ્ચ જોખમ ધરાવતા જૂથમાં આવો છો, તો આયુષ્માન આરોગ્ય શિબિરમાં જાઓ અને મફતમાં પરીક્ષણ કરાવો. સમયસર તપાસ અને સારવાર સાથે, ટીબીને હરાવી શકાય છે.
#TBMuktBharat#EndTB@CdhoKutch@KutchDdo@collectorkut@NtepGuj
ટીબી મુક્ત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે આજે જ 'TB Mukt Bharat' એપ ડાઉનલોડ કરો. ✅ દર્દીઓ, નિ:ક્ષય મિત્રો અને સ્વયંસેવકો માટેનું ડિજિટલ પ્લેટફોર્મ. ✅ 'Khushi' AI ચેટબોટ દ્વારા ટીબી અંગે સચોટ માહિતી અને સહાય. #TBMuktBharat#EndTB#HealthIndia@nishantjeph@DrRaghuramRao
ટીબી મુક્ત ભારત અભિયાન 2.0 (100 દિવસીય કાર્યક્રમ)
લખપત તાલુકાના માતાના મઢ અને કોટડા મઢ ખાતે એક્સ-રે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.
આ કેમ્પ DTO ડો. મનોજ દવે સાહેબના માર્ગદર્શન હેઠળ યોજાયો.
કુલ 94 X-Ray કરવામાં આવ્યા, જેમાંથી 4 શંકાસ્પદ કેસના NAAT ટેસ્ટ માટે સેમ્પલ લેવામાં આવ્યા.
લખપત તાલુકામાં TBMBA 2.0 હેઠળ દયાપર &ઘડુલી હાઈ-રિસ્ક ગણાતા વિસ્તારમાં એ એક્સ-રે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં 94 લાભાર્થીઓના એક્સ-રે પાડવામાં આવેલ જેમાંથી પ્રાથમિક તપાસમાં શંકાસ્પદ જણાતા 5 લાભાર્થીઓના NAAT તપાસ માટે સેમ્પલ લેવામાં આવ્યા #ગામગામશહેરશહેર#TBMuktBharat
લખપત તાલુકામાં TBMBA 2.0 હેઠળ વિશેષ એક્સ-રે કેમ્પ યોજાયો
ખરાઈ અને હરૂડી હાઈ-રિસ્ક વિસ્તારમાં યોજાયેલા આ કેમ્પમાં કુલ 84 લાભાર્થીઓના X-Ray કરવામાં આવ્યા, જેમાંથી 4 શંકાસ્પદ કેસના NAAT ટેસ્ટ માટે નમૂના લેવામાં આવ્યા.
#ગામગામશહેરશહેર#TBMuktBharat@KutchDdo@collectorkut@NtepGuj
ડાયાબિટીસ ધરાવતા લોકોમાં ટીબી થવાનો જોખમ વધુ હોય છે. તેથી ટીબીની વહેલી ઓળખ માટે સમયસર તપાસ કરાવવી ખૂબ જ જરૂરી છે.
✅ છાતીનો X-Ray કરાવો
✅ ટીબીના લક્ષણો હોય તો તરત તપાસ કરાવો
📞 વધુ માહિતી અને માર્ગદર્શન માટે Ni-kshay Helpline: 1800-11-6666
વહેલી ઓળખ – સુરક્ષિત જીવન!