ગૌણ સેવા મંડળ, થોડી માનવતા રાખી ને CCE prelims nu result વહેલી તકે આપો. મુખ્ય પરીક્ષા ની તારીખ આપી ને result na હજી કોઈ ઠેકાણા નથી, થોડી તો જવાબદેહિતા રાખો!
નોર્મલાઇઝેશન ના લીધે કઈ મેરિટ નું prediction પર કરી શકતું નથી.!!!!!!
@GsssbOfficial
☺️असफलता एक चुनौती है, स्वीकार करो
क्या कमी रह गई, देखो और सुधार करो
जब तक न सफल हो, नींद चैन को त्यागो तुम
संघर्ष का मैदान छोड़ मत भागो तुम💯
कुछ किये बिना ही जय जयकार नहीं होती
कोशिश करने वालों की हार नहीं होती। 🌾
~सोहनलाल त्रिवेदी
@sunnysweet201 વર્ષ 2020 માં, મહારાષ્ટ્ર રાજ્યના ધુલે જિલ્લાના એક શાળાના શિક્ષકે સરકારમાં RTI દાખલ કર્યો હતો. આમાં તે જાણવા માંગતો હતો કે હોકીને ભારતની રાષ્ટ્રીય રમત ક્યારે જાહેર કરવામાં આવી.
યુવા બાબતો અને રમતગમત મંત્રાલયે કહ્યું કે સરકારે કોઈપણ રમતને દેશની રાષ્ટ્રીય રમત તરીકે જાહેર કરી નથી.
#marij
હુ ક્યાં કહું છુ કે તમારી હા હોવી જોઈએ,
પણ ના કહો છો એમ થોડી વ્યથા હોવી જોઈએ,
અને ચાહ્યો તો તારો પ્રેમ મેતો બઉ સાદી રીતથી
નહોતી ખબર કે એમાં પણ કાળા હોવી જોઈએ!!!
"મરીઝ"