@RapidoCares Due to this mess, I reached my office late and lost HALF A DAY’S SALARY. Both the Captain and I wasted our time and money due to your technical & systemic failure. I demand full compensation for my loss and a formal apology. @ConsumerReports@jagograhakjago@jagograhakjago
Extremely frustrated with @RapidoCares! Today your app showed a completely wrong route. When the Captain contacted support, the response was: "Ask the customer to drop the ride." We were in secluded area with NO other transport. Is this your responsibility? #Rapido#WorstService
@RapidoCares When asked to speak with a senior, the support agent flatly refused. My help request on the app was closed by unfairly blaming the Captain. It seems @RapidoCares has no accountability or hierarchy to solve real-time crisis. You just leave customers stranded!
@RapidoCares The Captain was willing to take an alternate route to drop me safely, but Rapido Support REFUSED to allow it. Why? Your GPS is wrong, yet you block the Captain from helping? What if this happened to a woman in an isolated area? Who would be responsible if something went wrong?
ઉત્તર પ્રદેશના મેરઠમાં બાળક ગટરમાં પડ્યું હોવાની ફરિયાદ બાદ તંત્ર દોડતું થયું!
બાળકને શોધવા માટે તંત્ર દ્વારા મશીનરીથી ગટર સાફ કરાઈ, પરંતુ કલાકોની શોધખોળ બાદ પણ કોઈ બાળક મળ્યું નહીં. અહેવાલો મુજબ, જામ થયેલી ગટર સાફ કરાવવા માટે મહિલાએ આ ખોટી અફવા ફેલાવી હોવાની આશંકા છે.
ગુજરાત યુનિવર્સિટી છાશવારે વિવાદમાં આવતી રહે છે, ફરી એકવાર યુનિવર્સિટીના કેમ્પસમાંથી દારૂની ખાલી બોટલો મળી આવી છે.
આ બોટલો ક્યાંથી આવી? કોણ લાવ્યું? કોણે દારૂ પીધો? કોની પાસેથી ખરીદી કરવામાં આવી?
પણ હા... ગુજરાતમાં દારૂબંધી છે હો...
@AhmedabadPolice@gujaratuni#Ahmedabad
અમદાવાદ મીડિયાની દારૂના અડ્ડા પર રેડ!
• અમદાવાદ મીડિયાની ટીમે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના વિધાનસભા મત વિસ્તાર "ઘાટલોડીયા" માં ખુલ્લેઆમ ચાલતા દારૂના બેફામ અડ્ડાનો પર્દાફાશ કર્યો!
• ઘાટલોડીયા વિસ્તારમાં પોલીસના નાક નીચે દેશી દારૂના બે મોટા અડ્ડા ધમધમી રહ્યા હતા, સ્થાનિકોની ફરિયાદ છતાં બેફામ અડ્ડા ચલાવતા હતા.
#ahmedabad #daaru #cm #bhupendrapatel
#ghatlodiya #ahmedabadmedia #amdabad #rajkot #surat #vadodara