Elon Musk was on the Modi-Trump call just a few days ago.
And now, his company, Starlink’s top executives - including President Gwynne Shotwell and VP Lauren Dreyer are in India, meeting Telecom Minister Jyotiraditya Scindia and signing MoUs, including one with Meghalaya for pilot rollout in remote areas.
Too much coincidence?
👉Read this timeline:
▪️Feb 2025: PM Modi meets Musk in Washington
▪️June 2025: Starlink’s long-delayed GMPCS licence (Global Mobile Personal Communications by Satellite) finally cleared after 3 years
▪️Spectrum to be allocated NOT auctioned
👉BJP’s hypocrisy on spectrum allocation is glaring
▪️In 2008-2012, BJP attacked the UPA for allotting 2G spectrum on a first-come-first-served basis instead of auctioning it,alleged notional losses, which have since been rejected by the court.
▪️2012 Supreme Court verdict made auction of spectrum mandatory for transparency and revenue maximisation.
▪️Yet now, the Modi govt is handing spectrum to Elon Musk’s Starlink and others through allocation, not auction.
👉👉Clearly, revenue maximisation, was yet another jumla to attack the Congress and has been completely sacrificed to favour a foreign billionaire.
👉👉BJP’s hypocrisy and double standard have no limit.
@Ayazshaikh6490@GujjuRini દિલ પર પથ્થર રાખીને જોવું જ પડશે સાહેબ જી.
તમને એવું લાગશે કે હું મુસ્લિમ વિરોધી પણ એવું નથી. માતા મિત્ર વર્તુળમાં ઘણા મુસ્લિમો છે. હું તો બસ જે ભારત વિરોધી છે, એનો વિરોધી છું.
@Ayazshaikh6490@GujjuRini તમારા માનવા / ના-માનવા પર ચૂંટણીની સિસ્ટમ ચાલતી નથી. કોંગ્રેસની ઓફિસમાં જઇ ને કયો કાર્યકર FLC પ્રોસિઝરમાં જાય છે એ જાણી એની પાસેથી વિગતો જાણો. પછી સોશ્યલ મીડિયામાં આવો.
@Ayazshaikh6490@GujjuRini કેવી વોટ ચોરી? રોહિંગ્યા અને બાંગ્લાદેશી વોટ નાખી જાય એવી?
રહી વાત વોટિંગ પ્રોસીઝરની તો તમારા નેતાના ચૂંટણીની કામગીરી સાંભળતા નેતા/કાર્યકરોની evm ચકાસણીના દરેક તબકકે સહી હોય છે એ ખબર છે? ફર્સ્ટ લેવલ ચેકીંગથી માંડીને મોકપોલ સુધી??
@Ayazshaikh6490@GujjuRini सर जी काश ऐसा होता, लेकिन ख्वाब देखना बुरी बात नही है। बाय द वे, 2034 के बाद योगी जी या फिर अमित शाह जी की बारी है।
माफ करना लेकिन तब विपक्ष मोदी जी को भगवान मानेगा। बोलेंगे की इनसे तो मोदी अच्छा था। 😁
मणिपुर में जब हिंसा हुई थी तो को कांग्रेस उसमे स्टारलिंक क़ा हाथ बता रही थी और उसे नेशनल सिक्योरिटी के लिए खतरा बताया था।
आज इनका मालिक स्टारलिंक को भारतीय डिजिटल sovereignty को गिरवी रखने के लिए अमेरिकी लॉबिंग कर रहा है।
@Ayazshaikh6490@GujjuRini દયનીય હાલત તો સાહેબ તમારા યુવા નેતાની છે, જનતાએ રસ્તા પર લાવી દીધો છે, ચૂંટણીમાં મોદીને હરાવી શકતો નથી તો પણ યેનકેન પ્રકારે સત્તા મેળવવા રઘવાયો થઈને આંદોલનો કરાવે છે.
રહી વાત સપોર્ટની તો જનતા CM થી લઈને PM સુધી લઈ ગઈ. હજુ કેટલો સપોર્ટ આપે? અમેરિકાના પ્રેસિડેન્ટ બનાવી દે?
The observable universe has a radius of about 46.5 billion light-years. This map plots the distances on a logarithmic scale to fit everything from Earth to the cosmic microwave background into a single image.
📽️: Pablo Carlos Budassi
@Ayazshaikh6490@GujjuRini ડોકટર સાહેબ આમાં ક્યાં કોઈ ગુનો કે કાયદા વિરુદ્ધ કૃત્ય થયું છે?બીજી વાત, હિન્દુ ધર્મ સિવાયના મોટા ભાગના ધર્મોમાં કઈ સરકારને ટેકો આપવો-કયા પક્ષને-કયા રાજનેતાને વોટ આપવો એ ગળથૂથીમાં જ શીખવાડવામાં આવે છે. આવા કોઈ પાંચમા ધોરણના લખોટાને પૂછશો તો એ પણ એની રાજકીય વિચારધારા રજૂ કરી દેશે.