#BREAKING | Union Home Minister Amit Shah addresses gathering after inaugurating Narendra Modi Stadium - the world's largest cricket arena in Ahmedabad. Tune-in to get the latest updates & to watch #LIVE here - https://t.co/RZHKU3wOei
Thank you Gujarat!
Results of municipal elections across the state clearly show the unwavering faith people have towards politics of development and good governance.
Grateful to the people of the state for trusting BJP yet again.
Always an honour to serve Gujarat.
I would like to appreciate the efforts of each and every Karyakarta of @BJP4Gujarat, who reached out to people and elaborated on our Party’s vision for the state. The Gujarat government’s pro-people policies have positively impacted the entire state.
Today’s win across Gujarat is very special. For a party that is serving in a state for over two decades to record such a phenomenal win is noteworthy. It is heartening to see widespread support from all sections of society, particularly the youth of Gujarat towards BJP.
ધન્યવાદ ગુજરાત!
રાજ્યભરની મહાનગરપાલિકાઓની ચૂંટણીઓનાં પરિણામો સ્પષ્ટપણે બતાવે છે કે લોકો વિકાસની રાજનીતિ અને સુશાસન પ્રત્યે અતૂટ શ્રદ્ધા ધરાવે છે.
ફરી એકવાર ભાજપ પર વિશ્વાસ મુકવા બદલ રાજ્યની જનતાનો આભારી છું.
ગુજરાતની સેવા કરવી એ હંમેશાં ગૌરવ છે.
હું @BJP4Gujarat ના દરેક કાર્યકર્તાઓના પ્રયત્નોની પ્રશંસા કરું છું કે જેમણે લોકો સુધી પહોંચી રાજ્ય માટેની આપણી પાર્ટીની દૂરદ્રષ્ટિ વિસ્તૃત કરી. ગુજરાત સરકારની લોકાભિમુખ નીતિઓની સમગ્ર રાજ્યમાં સકારાત્મક અસર થઈ છે.
આજની સમગ્ર ગુજરાતમાંની જીત સવિશેષ છે. જે પક્ષ બે દાયકાથી વધુ સમયથી રાજ્યની સેવામાં પ્રવૃત્ત હોય તેના માટે આવી અસાધારણ જીત અર્જિત કરવી એ નોંધપાત્ર ધટના છે. સમાજના તમામ વર્ગ, ખાસ કરીને ગુજરાતના યુવાનોનું ભાજપ તરફી વ્યાપક સમર્થન ઉત્સાહપ્રેરક છે.
धन्यवाद गुजरात!
राज्यभर में म्युनिसिपल चुनावों के परिणाम साफ दिखाते हैं कि लोगों ने विकास और सुशासन की राजनीति पर अपना भरोसा जताया है। भाजपा पर एक बार फिर विश्वास जताने के लिए राज्य के लोगों का आभारी हूं। गुजरात के लोगों की सेवा करना हमेशा से सम्मान की बात रही है।
मैं @BJP4Gujarat के हर एक कार्यकर्ता के प्रयासों की सराहना करता हूं, जिन्होंने पूरे राज्य में जन-जन तक पहुंच कर उन्हें पार्टी के विजन से अवगत कराया। गुजरात सरकार की जनहित की नीतियों ने राज्य में सकारात्मक परिवर्तन लाने का काम किया है।
गुजरात के कोने-कोने में मिली यह जीत बहुत ही खास है। दो दशकों से ज्यादा समय तक सत्ता में रहने वाली पार्टी के लिए इस प्रकार की शानदार जीत हासिल करना बेहद उल्लेखनीय है। समाज के सभी वर्गों, खासकर गुजरात के युवाओं का भाजपा को लगातार समर्थन अभिभूत करने वाला है।