आप सभी के विश्वास और सहयोग से मुझे संयुक्त राष्ट्र (UN) के आदिवासी अधिकारों पर 13 जुलाई से 17 जुलाई तक आयोजित होने वाले विशेष मंच EMRIP के 19वें सत्र, जिनेवा (स्विट्ज़रलैंड) में भारत के आदिवासी समाज का प्रतिनिधित्व करने का अवसर प्राप्त हुआ है।
यह केवल मेरा नहीं, बल्कि देश के करोड़ों आदिवासियों की आवाज़ को विश्व पटल तक पहुँचाने का अवसर है।
मैं आप सभी से आग्रह करता हूँ कि जल, जंगल, ज़मीन, संविधान, वनाधिकार, शिक्षा, स्वास्थ्य, संस्कृति, भाषा, विस्थापन या आदिवासी समाज से जुड़े किसी भी महत्वपूर्ण मुद्दे व सुझाव मुझे अवश्य भेजें।
आपके सुझावों को यथासंभव संयुक्त राष्ट्र के इस वैश्विक मंच पर उठाने का प्रयास किया जाएगा। जोहार
માયાભાઈ આહીર અને કીર્તિદાન ગઢવી જેવા ડાયરાના કલાકારો શા માટે સતત સત્તાના ગુણગાન ગાવામાંથી ઊંચા નથી આવતા, તેનું અસલી રહસ્ય હવે એક આરટીઆઈ (RTI) દ્વારા પ્રજા સામે ખુલ્લું પડ્યું છે.
વર્ષ ૨૦૧૭માં રાજકોટ ખાતે એક બ્રિજના લોકાર્પણ નિમિત્તે યોજાયેલા ચાર દિવસીય સરકારી ડાયરામાં કીર્તિદાન ગઢવીને બે કાર્યક્રમના કુલ ૧૦ લાખ રૂપિયા અને માયાભાઈ આહીરને એક જ રાતના સાડા ત્રણ લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા. જો વર્ષો પહેલાં આ કલાકારો સરકારી તિજોરીમાંથી આટલી મોટી રકમ વસૂલતા હોય, તો આજે તેમની ફી કેટલી હશે તેની માત્ર કલ્પના જ કરવાની રહે. જો કોઈ ઉદ્યોગપતિ કે ખાનગી આયોજકે તેમને આ નાણાં આપ્યા હોત તો એ તેમનો અંગત વિષય હતો, પરંતુ અહીં ઉડાડવામાં આવેલા નાણાં જનતાના લોહી-પરસેવાની કમાણીના છે.
સરકાર પોતે ક્યાંય હીરા ઘસવા , કપાસ વીણવા કે ખેતરમાં કાળી મજૂરી કરવા નથી જતી. સવારથી સાંજ સુધી દેશનો સામાન્ય નાગરિક જે ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ ટેક્સ ચૂકવે છે , તે જ નાણાં પ્રજાના કલ્યાણ, શિક્ષણ અને સ્વાસ્થ્ય પાછળ વાપરવાના બદલે મનોરંજનના નામે આવા કલાકારોના ખિસ્સા ભરવામાં વેરફાઈ રહ્યા છે. પ્રજાના પૈસે લીલાલહેર કરતા આ જ લોકો વળી સ્ટેજ પર ચડીને અહંકારથી સામાન્ય જનતાને પૂછે છે કે 'તમારા બાપુજી ટેક્સ ભરે છે ?'.
વાસ્તવમાં આવા તકવાદી લોકોની પોતાની કોઈ વૈચારિક પ્રતિબદ્ધતા, નૈતિકતા કે સિદ્ધાંતો હોતા જ નથી. આજે જેઓ સત્તાના પ્રભાવમાં આવીને શાસકોની આરતી ઉતારે છે , આવતીકાલે જો સરકાર બદલાશે તો આ જ લોકો રાતોરાત પલટો મારીને નવી સરકારની વાહવાહી કરવા લાગશે.
આવા અવસરવાદી લોકો સમાજમાં માત્ર પવનની દિશા જોઈને પોતાનું સ્ટેન્ડ બદલે છે. કમનસીબી એ છે કે જનતા આવા કલાકારોની વાતોથી અંજાઈને પોતાના અભિપ્રાયો બનાવે છે અને તેના આધારે સરકારો ચૂંટે છે, જે શાસકો પાછા પ્રજાના જ નાણાં લૂંટીને આ લોકોના મોઢા બંધ રાખવા પાછળ ખર્ચી નાખે છે. આમાં વાંક કલાકારોનો નથી , ખરી શરમ ગુજરાતની જનતાને આવવી જોઈએ જે દાયકાઓથી પોતાનું આત્મસન્માન ભૂલીને આ બધું મૂંગા મોઢે જોઈ રહી છે. હવે સમય આવી ગયો છે કે સોશિયલ મીડિયાના યુગમાં જનતા જાગૃત થાય, પોતાના હકો માટે લડનારા સાચા લોકો અને પ્રજાના પૈસે તાગડધિન્ના કરનારા બહુરુપીઓ વચ્ચેનો તફાવત ઓળખે અને આ સડેલી વ્યવસ્થા સામે અવાજ ઉઠાવે.
#ખમીરવંતીપ્રજા
Just look at the level of pollution in this pond, barely 200 meters away from the ethanol plant in Jharkhand. Look at the level of pollution.
Who will pay the price? The local people, farmers, animals, and future generations.
“ ભાજપ સરકારનું ગુજરાત મોડલ ”
લાંબા સમયથી માત્ર આશ્વાસનો અને વચનોની લ્હાણી કરતી વર્તમાન સરકાર વનવાસી વિસ્તારોમાં પાકા રસ્તા કે પ્રાથમિક આંતરમાળખાકીય સુવિધાઓ પહોંચાડવામાં સદંતર નિષ્ફળ નીવડી છે.
આધુનિક યુગમાં પણ જ્યારે કોઈ ગંભીર દર્દીને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવા માટે ઝોળી કે ખાટલાનો સહારો લેવો પડે, ત્યારે શાસકોના કથિત વિકાસના દાવાઓ આપોઆપ ધ્વસ્ત થઈ જાય છે.
એકતરફ કટોકટીની પળોમાં ૧૦૮ ઈમરજન્સી સેવાના જાંબાઝ કર્મચારીઓ પોતાના જીવની પરવા કર્યા વિના માનવતાનો ધર્મ નિભાવી રહ્યા છે, ત્યારે બીજી તરફ મોટો સવાલ એ ઊભો થાય છે કે શાસક પક્ષ પોતાની નૈતિક અને બંધારણીય જવાબદારીઓમાંથી આ રીતે ક્યાં સુધી મોઢું છુપાવતો રહેશે ?
ડેડિયાપાડાથી સામે આવેલા આ હૃદયદ્રાવક દ્રશ્યો કોઈ પ્રગતિની ગતિ દર્શાવતા નથી, પરંતુ તે આદિવાસી સમાજ પ્રત્યે સરકારની ઘોર ઉપેક્ષા, વહીવટી ઉદાસીનતા અને વર્ષો જૂની બેદરકારીનું જીવંત અને બોલતું પ્રમાણ છે.
मुझे लग रहा है मीडिया ने गलत बंदा छेड़ दिया है,
अगर ये लड़ाई थोड़े दिन और चली तो, मीडिया में बहुत जल्द ही बदलाव देखने को मिलेगा।
अब गर्दा उड़ेगा भइया.....
We strongly oppose the approval of the Kete Extension Coal Block in Hasdeo Arand, Surguja. This decision threatens dense forests, water sources, biodiversity, and the cultural existence of Adivasi communities.
Hasdeo is not just a mining zone , it is the lifeline of Indigenous people and an ecologically sensitive region that must be protected for future generations.
We demand the immediate cancellation of mining expansion in Hasdeo and the protection of Jal, Jungle, Zameen, and constitutional rights of Adivasi communities.
#SaveHasdeo #AdivasiRights @rashtrapatibhvn
मध्यप्रदेश के आदिवासी बहुल धुलकोट क्षेत्र में जल संकट बेहद गंभीर होता जा रहा है। छोटे-छोटे बच्चे गहरे गड्ढों से पानी निकालने को मजबूर हैं, जबकि पानी साफ और सुरक्षित भी नहीं दिख रहा। यह स्थिति आदिवासी इलाकों में पेयजल व्यवस्था की वास्तविकता को उजागर करती है
RSS ने जनजाति समागम के नाम पर दिल्ली में हजारों लोगों को इकट्ठा किया लेकिन भाषणों से आदिवासियों की असली परेशानियां गायब थी न विस्थापन पर चर्चा हुई, न आदिवासी धर्म कोड पर और न आदिवासियों की संस्कृति पर और न मणिपुर पर।
डीलिस्टिंग (धर्मांतरित आदिवासियों मुख्यत ईसाइयों को) का मुद्दा भी छुटभैया टाइप नेताओं ने उठाया क्योंकि पूर्वोत्तर की राजनीति गड़बड़ हो सकती थी, लिहाजा नारों के माध्यम से संदेश देने का प्रयास किया गया। UCC लागू नहीं होगा, बजट बढ़ा दिया, मंत्रालय बनाया, राष्ट्रपति बनाया जैसे पुराने मुद्दों पर चर्चा हुई।
ग़ैर आदिवासियों के लिए जरूरी है कि वे आदिवासियों की स्वतंत्र पहचान को स्वीकार करें। स्वतंत्र धार्मिक मान्यताओं और रूढ़ियों को स्वीकार करना होगा और ये भी कि आदिवासी किसी भी धर्म को मान सकते है।
आदिवासियों का नेतृत्व सिर्फ आदिवासी ही कर सकते है कोई और नहीं। जब तक ये नहीं होगा आप कभी भी आदिवासियों को नहीं समझ सकते है।
कुल मिलाकर यह आयोजन दिल्ली में सब्जी पूड़ी खिलाने के लिए था। उसमें भी पता चला की राजस्थान वालों को तो सब्जी पूड़ी भी नहीं मिली।
जय जोहार
जय आदिवासी
डॉ जितेंद्र मीणा
गुजरात के वलसाड में भीषण जल संकट के बीच आदिवासी गांवों के लोग 45 फीट गहरे कुओं में रस्सियों के सहारे उतरकर पानी भरने को मजबूर हैं। महिलाएं और बच्चे रोज़ जान जोखिम में डालकर पानी ला रहे हैं। ये सिर्फ जल संकट नहीं, बल्कि विकास मॉडल की सच्चाई है।