ઘણા સમયથી વાંચન બહુ ઓછું થઈ ગયું છે,
પરંતુ આ વર્ષે એમાં બદલાવ લાવીને ફરી દર મહિને એકાદ પુસ્તક વાંચવાની આદત પાડવી છે.
ગયા મહિને મેં 6 પુસ્તકો મંગાવ્યા હતા, જેમાંથી ત્રણ પુસ્તકો @raam_mori આપના દ્વારા લખાયેલાં છે.
પુસ્તકો ગઈકાલે બપોરે જ આવી ગયા હતા.
હવે નક્કી કર્યું છે કે વાંચન ની શરૂઆત આપના ��કાદ પુસ્તકથી કરું,
પણ એમાંય ત્રણ પુસ્તકો હોવાથી કયું પહેલા વાંચવું એનો નિર્ણય હજુ સુધી લઈ શક્યો નથી.
તમે કોઈ સૂચન આપી શકો કે પહેલા કયું પુસ્તક વાંચવું જોઈએ...?
@chetan_pagi
જબરું..
ઘર તોડી નાખ્યા પછી કહે છે કે અમને તો ખબર જ નથી કોણે તોડયા. અમે આ બાબતે અજાણ છીએ. અમે નથી તોડયા.
હવે જેણે તોડયા એને પકડવા પણ નથી અને જેના ઘર તૂટયા એનું શું? એનો જવાબ પણ નથી બોલો!
આ કિસ્સો માનવતાને ચૂર ચૂર કરી નાખે એવો છે..
जनसेवा, समर्पण और सरल व्यक्तित्व की मिसाल
@GulabsinhRajput जी को जन्मदिन की हार्दिक शुभकामनाएं।
ईश्वर आपको उत्तम स्वास्थ्य, दीर्घायु एवं निरंतर जनसेवा की शक्ति प्रदान करें।
जन्मदिन की बहुत-बहुत बधाई एवं शुभकामनाएं। 💐
#HappybirthdayGulabsinh 🎂
ગેસ સિલિન્ડર ના અભાવે હોટેલ -રેસ્ટોરન્ટ ધડાધડ બંધ થવા લાગ્યા...વિચારો ખાલી એક વરસ “ખેડુત” નો પાક /શાકભાજી/દૂધ ના આવ��� તો શું હાલત થાય..?
એટલે “ખેડૂત” ની કદર કરજો..🫂🙏
🇮🇳જય જવાન...જય કિસાન...🇮🇳
Rajya Sabha में Aam Aadmi Party सासंद Raghav Chadha ने एक बेहतरीन मु्द्दा उठाया. उन्होंने 'Right to Recall' को लागू करने की बात सदन में रखी.
कहा कि यदि जनता के पास अपना नेता चुनने का अधिकार है तो जनता को ये अधिकार भी दिए जाएं कि वो Right to Recall का इस्तेमाल करते उसी नेता को हटा भी सके जिससे जनता खुश नहीं है.
कहा कि भारतीय संविधान में Impeachment के ज़रिए राष्ट्रपति, उपराष्ट्रपति, जजों को हटाया जा सकता है तो MP, MLA को क्यों नहीं...