#thank_you_a_k_rakesh_sir@AKRAKESHIAS1
ગૌણ સેવા પસંદગી મંડળ ના માનનીય અધ્યક્ષ તમે વિદ્યાર્થી ના પક્ષ માં રહી ને ગૌણ સેવા ની છબી સંપૂર્ણ બદલી નાખવી, અને પારદર્શિતા સાથે ભરતી પ્રક્રિયા કરવી. એ બદલ તમારો ખુબ ખુબ આભાર.. બસ આવી જ રીતે કામ કરતા રહો ...
#thank_you_a_k_rakesh_sir@AKRAKESHIAS1
GSSSB ના અધ્યક્ષ બન્યા બાદ તેમણે પારદર્શિતા અને વહેલી તકે ભરતી પુરી કરવા ઘણા નિર્ણયો લીધેલ છે.
-ટ્વીટરના માધ્યમથી નાનામાં નાની અપડેટ આપવી
-ટ્વીટર દ્વારા ઉમેદવારોની રજૂઆતને ધ્યાને લઇ યોગ્ય નિર્ણયો લેવા.
#thank_you_a_k_rakesh_sir@AKRAKESHIAS1
Sir,Really Really Thank to You. Because of Your Decisions Many Deserving Candidates get Job and You give Diwali gift and Hapiness to their families in terms of job..
@AKRAKESHIAS1 candidates have experience new method of how exams should be conducted You nd ur team has done phenomenal job ur tenure as a chairman is best gsssb could ever asked for. You nd team would be reason of success 4 thousands of ppl
#thank_you_a_k_rakesh_sir
Dear @AKRAKESHIAS1 We know you & your team is working day and night to solve every query of aspirants and give results in time bound, we also know that you have brought many revolutionary changes in GSSSB. And we want to just tell you one thing #thank_you_a_k_rakesh_sir
Respected Sir, @AKRAKESHIAS1
Your revolutionary reforms to restore transparency and accountability in the system is highly commendable. We are really thankful for the every step you have taken for the welfare of the candidates.
#thank_you_a_k_rakesh_sir
Sir we are thankful to your efforts to make recruitment process speedy and transparent. Updates through tweets, paying attention to candidates applications, taking candidate friendly decisions -thank you so much for all these efforts and shaping GSSSB. #thank_you_a_k_rakesh_sir
@paresh_dhanani
હવે રૂપાણિ સરકાર નય
ચિન ની નજર લદ્દાખ પર
પાકિસ્તાનની નજર કશ્મીર પર
હવે નેપાળ ની નજર પણ સરહદ પર
ભારતના ચોકિદાર કહેવાતા
મોદી અને ભાજપની નજર કોંગ્રેસના ધારાસભ્ય પર!
લોકોના મતના ખરીદ વેચાણ બંધ કરો લોકશાહી છે એનુ સન્માન કરો
@paresh_dhanani
ભલે પાણી પણીય નય પણ હવે રૂપાણિ નય
ચિન ની નજર લદ્દાખ પર
પાકિસ્તાનની નજર કશ્મીર પર
હવે નેપાળ ની નજર પણ સરહદ પર
ભારતના ચોકિદાર કહેવાતા
મોદી અને ભાજપની નજર કોંગ્રેસના ધારાસભ્ય પર!
લોકોના મતના ખરીદ વેચાણ બંધ કરો લોકશાહી છે એનુ સન્માન કરો