આજ રોજ Amo,Mphs થેરાસણા દ્વારા વડાલી ઉમિયાપાર્ક પદયાત્રી કેમ્પ મુલાકાત , તમામ વિસામા ખાતે પીવાનું પાણી શુધ્ધ મળી રહે તે માટે કલોરીનેશન કામગીરી કરવામાં આવી.
આજ રોજ I/C Ths,Amo થેરાસણા દ્વારા વિજયનગર ત્રણ રસ્તા થી શ્યામનગર સુધી આવતા પદયાત્રી વિસામા માં પીવાના પાણી માં ક્લોરિન ટેસ્ટ કરી ક્લોરીનેશન કામગીરી કરવામાં આવી તેમજ જરૂરી સૂચન અને માર્ગદર્શન આપેલ.
આજ રોજ THO સર, I/c Ths Vadali દ્વારા ધરોદ ગામે VHRPW મુલાકાત, ચુલ્લા ગામે જુવેનાઈલ ડાયાબિટીસ પેશન્ટ મુલાકાત તેમજ Ala ક્રોસ કરી જરૂરી સૂચન અને માર્ગદર્શન આપેલ.
આજ રોજ પ્રા. આ. કેન્દ્ર થેરાસણા ના રામ��ુર વાસણા ગામે,UHC વડાલી ના બજરંગ પુરા વિસ્તાર સેવા સેતુ માં THO સર,Ths,Amo દ્વારા મુલાકાત લઈ જરૂરી સૂચન અને માર્ગદર્શન આપેલ
"અંગદાન ક્ષેત્રે ગુજરાત દેશભરમાં અવલ્લ"
અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે 'વિશ્વ અંગદાન દિવસ' નિમિત્તે 'પ્રેરણા કક્ષ' અને દર્દીઓ માટે 'ઇલેક્ટ્રિક કાર' સેવાઓનું લોકાર્પણ તેમજ 1000થી વધુ અંગ અને પેશી દાનની પ્રેરણાદાયી સફરને ઉજાગર ક���તા પુસ્તક “અમરગાથા”ના વિમોચનની ઝલક...