આપ સૌને ભાજપ સ્થાપના દિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. 🙏
ભાજપ સ્થાપના દિવસ પર ધ્વજારોહણ કાર્યક્રમ માં વસ્ત્રાલ વોર્ડ - વટવા વિધાનસભા માં પૂર્વ ગૃહમંત્રી મા @PradipsinhGuj ધારાસભ્ય મા @babusinhbjp, વોર્ડપ્રમુખ જીતુભાઈ પટેલ, કાઉન્સિલર શ્રીઓ અને સંગઠનના સૌ કાર્યકર્તાઓ સાથે.
શ્રી રામનવમીના મંગલ દિવસની આપ સૌને હાર્દિક શુભકામનાઓ...
મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના આશીર્વાદ આપ અને આપના પરિવાર પર સદૈવ બન્યા રહે તેવી પ્રાર્થના..
ડૉ વિષ્ણુભાઈ પટેલ એમ ડી 🙏
#RamNavami
भारत – भूमि इतनी पावन है कि अखिल विश्व में दिखाई देनेवाला सत तत्व यहीं अनुभूत किया जाता है, अन्यत्र नहीं.
-माधव सदाशिव गोलवलकर
आप श्री गुरुजी के नाम से भी जाना जाता है. आप @RSSorg के दूसरे सरसंघचालक (सुप्रीम लीडर) थे
श्री गुरुजीको जन्मजयंती पर शतशत वंदन।🙏💐🔥
#GurujiGolwalkar
ગુજરાત ના પૂર્વ મહામહિમ રાજ્યપાલ શ્રી ઓમ પ્રકાશ કોહલીજીના દુઃખદ અવસાનથી શોક ની લાગણી અનુભવું છું.
પરમ કૃપાળુ પરમાત્મા તેમના આત્માને ચિર શાંતિ પ્રદાન કરે એજ અભ્યર્થના.
ૐ શાંતિ શાંતિ શાંતિ 🙏🏻
વૈશ્વિક અને રાષ્ટ્રીય સ્તર પર સકારાત્મક અને વિકાસલક્ષી રાજનીતિ ના સફળ જનક એવા લોકપ્રિય વડાપ્રધાન શ્રી @narendramodi જી ના માતૃ શ્રી હીરાબા ના નિધન પર વિનમ્ર શ્રદ્ધાંજલિ. 🙏💐
નૂતન વર્ષ માં પ્રથમ વખત ગુજરાત ની પાવન ધરા પર દેશ ના યશસ્વી વડાપ્રધાન મા @narendramodi જી નું તા 31-10-22 ને સાંજે 4:30 કલાકે અસારવા ઉદયપુર બ્રોડગેજ લાઇન ના લોકાર્પણ કાર્યક્રમ તેમજ અશોક મિલ કમ્પાઉન્ડ ખાતે જાહેર સભા પ્રસંગે હાર્દિક સ્વાગત છે
#MankiBaat કાર્યક્રમ બાપુનગર વિધાનસભા ની વિસ્તૃત મીટીંગ માં કર્ણાવતી મહાનગર ના પ્રભારી મા ધર્મેન્દ્રભાઈ શાહ, વિધાનસભા ના પ્રભારી @DRVISHNUBHAI પટેલ @AmdavadAMC પક્ષ ના નેતા ભાસ્કર ભટ્ટ, બંને વોર્ડ પ્રભારી, પ્રમુખ, મહામંત્રી, કાઉન્સિલર શ્રીઓ અને કાર્યકરો ની ઉપસ્થિતિ માં યોજાયો
Deeply saddened by the tragic News of suspension bridge collapse in Morbi. My condolences to the families of those who lost their lives and prayers for the safety and quick recovery of the injured.
आप सब को दीपावलीकी हार्दिक बधाई और अनेकानेक मंगल कामनाएं.
परमात्मा आपको आध्यात्मिक संपन्नता,आरोग्य, शांति व संतोष धन से परिपूरित करते हुए सदैव प्रसन्न रखे...!
ऐसी शुभकामनाएं।🙏💐
#HappyDiwali