આજ રોજ કરજણ તાલુકાના આ.આ.કેન્દ્ર માંગલેજના આરોગ્ય સ્ટાફ દ્વારા આઉટરીચ ઓ.પી.ડીમાં જરૂરી તપાસ અને ગામમાં ક્લોરીનેશન અને એન્ટીલારવા એક્ટિવિટી, હાઉસ ટુ હાઉસ સર્વે તેમજ રોગચાળા વિશે જરૂરી જાણકારી આપવામાં આવેલ.
@ddo_vadodara@HealthDeptGuj
ડાયાબિટીસ ચૂપચાપ શરીરને હાનિ પહોંચાડે છે. શું તમારું સુગર લેવલ તમે જાણો છો? જો આપની ઉંમર ૩૦ વર્ષ કે તેથી વધુ હોય તો વર્ષમાં એકવાર અવશ્ય સુગર ચેક કરાવો. અને આવા કોઈ લક્ષણો દેખાય, તો તપાસ કરાવવી એ સમજદારી છે!
#KnowYourSugarLevel#DiabetesAwareness#HealthyGujarat#CheckUpKaravo
શું આપ બિનચેપી રોગો અંગે જાણો છો..??
NCD નોન કોમ્યુનિકેબલ ડિસિઝ..
બિનચેપી રોગો જેમ કે...
ડાયાબિટીસ
હાઇ બ્લડપ્રેશર
કેન્સર..
➡️ આ બીમારીઓના લક્ષણો ધીરે -ધીરે દેખાય છે... અને લાંબા ગાળા સુધી અસર કરે છે.
#Cancer#Diabities#highbloodpressur#healthawarness
યશસ્વી કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી @AmitShah સાહેબ દ્વારા માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જી ની વિશેષ ઉપસ્થિતિમાં સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ટેલી-રિહેબિલિટેશન હબ તથા સાઉન્ડ પ્રુફ રૂમનું લોકાર્પણ કરવામાં આવ્યું.(1/2)
સ્વસ્થ જીવન સુખ તરફનું પહેલું પગલું છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગાંધીનગર લોકસભા-સ્વસ્થ લોકસભા અભિયાન અંતર્ગત અમદાવાદ ખાતે આરોગ્ય ચકાસણી કેમ્પ જેમાં નિઃશુલ્ક આરોગ્ય તપાસ અને દવાઓની વિતરણ થશે તથા એક જ જગ્યાએ સ્વાસ્થ્યને અનુરૂપ તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવશે સાથે મેડિકલ મોબાઇલ વાનનું ફ્લેગ ઓફ માનનીય કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી @AmitShah જીના વરદહસ્તે થયું. આ અભિયાન રાજ્યના મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જી પણ જોડાયા હતા.
આ સમગ્ર કાર્યક્રમમાં હાજરી આપી હતી તથા સ્વસ્થ ભવિષ્ય માટે લોકો જાગૃત રહે એવું સુનિશ્ચિત કર્યું હતું. હાલ સમગ્ર રાજ્ય રોગચાળા પ્રતિ જાગૃત બની રહ્યું છે ત્યારે આ તકે સરાહનીય કામગીરી બદલ અભિનંદન પણ પાઠવ્યા હતા.
#BaalAadhaar#AadhaarEnrolment & #MandatoryBiometricUpdates are FREE OF COST
If you are charged by any authorized agency for these services then you may contact our helpline 1947 or visit https://t.co/nOL4ADm8Hp to file your grievance/feedback.